Gujarat/રાજ્યના 177 તાલુકામાં વરસાદ, ક્વાંટ તાલુકામાં સૌથી વધુ વરસાદ, ક્વાંટ તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, જલાલપોરમાં 5 ઈંચ, વડાલી 4.5 ઈંચ વરસાદ, ગઢડા 3.5 ઈંચ વરસાદ, કપડવંજ, જૂનાગઢ અને પલસાણામાં 3 ઈંચ વરસાદ, 10 તાલુકામાં 2થી 3 ઈંચ વરસાદ, 30 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ, અન્ય 129 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ, સવારે 6 કલાક સુધીનો વરસાદ
Rajkot/રાજકોટમાં ચોંકાવનારી ઘટના આવી સામે, મકાન માલિકે 2 વર્ષના બાળકને પીવડાવી દીધો દારૂ, બાળક બેભાન થતાં સારવાર માટે ખસેડાયો, કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ, રાજકોટના મીરા ઉદ્યોગનગર વિસ્તારની ઘટના, મકાન માલિક વનરાજભાઇએ પીવડાવ્યો દારૂ
himmtanagar/હિંમતનગર: જીવિત નીકળેલ નવજાત શિશુ મામલો, ગાંભોઇમાંથી જમીનમાં દાટેલુ શિશુ મળ્યું હતું, ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા, પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા, માતા-પિતા ગાંધીનગરના માણસાના છે વતની, બાળકની માતાનું પિયર હોવાથી ગાંભોઇ આવ્યા હતા, છેલ્લા 15 દિવસથી પતિ-પત્ની ગાંભોઇમાં આવ્યા હતા, ગાંભોઇના ચામુંડાનગર વિસ્તારમાં થાય છે પિયર, ગાંભોઇ પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી
Saurastra/સૌરાષ્ટ્રમાં 36.69 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ, 1.08 લાખ હેકટરમાં વાવેતર બાકી, મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટમાં, 2,42,700 હેકટરમાં વાવેતર થયું મગફળીનું, 3,97,500 હેકટરમાં વાવેતર થયું કપાસનું, કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગરમાં
Ahmedabad/અમદાવાદ:તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, સૈજપુર બોઘા ખાતે જાહેરમાં કપાઇ કેક, તલવારથી કેક કપાઇ હોવાનો વીડિયો વાયરલ, હથિયારથી એક સાથે 6 કેક કાપતો વીડિયો, તલવારથી કેક કપાઇ હોવાનો વીડિયો વાયરલ
Rajkot/રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, આવતી કાલથી સિસ્ટમ થશે સક્રિય, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં અઢી થી ત્રણ ઈંચ વરસાદની આગાહી, હવામાન ખાતાએ કરી આગાહી, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં વધી શકે છે વરસાદનું જોર, 6 અને 7 તારીખે વરસાદ ન લઈને સૌરાષ્ટ્ર – કચ્છમાં એલર્ટ
vadodra/વડોદરા: હરિધામ સોખડાનો અમેરિકા વિવાદ, ન્યુજર્સીના સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ નહોતો અપાયો, પ્રેમ સ્વરૂપ સ્વામીને પ્રવેશ અપાયો ન હતો, બાઉન્સર્સ તૈનાત કર્યા હોવાનો સમર્થકોનો આક્ષેપ, પ્રેમ સ્વામીને અટકાવવા અપાઇ હતી નોટીસ, તા.2જી ઓગસ્ટે મોકલાઇ હતી નોટીસ, હરીધામ મંદીરના વકીલે મોકલી હતી નોટીસ, હરીધામ મંદીરના વકીલ છે રિચાર્ડ સ્કાર્લેટ, પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલને મોકલેલી નોટીસ, વકીલ જોન બાર્લેટને મોકલાઇ હતી નોટીસ
Gujarat/કોંગ્રેસના આજે દેશવ્યાપી ઘરણાં અને દેખાવો, ગુજરાતમાં પણ અનેક સ્થળે કોંગ્રેસના ધરણાં અને દેખાવો, આવશ્યક વસ્તુઓમાં ભાવ વધારાને લઇ દેખાવો, ગાંધીનગર,અમદાવાદમાં પણ કોંગ્રેસના દેખાવો, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો, અમદાવાદમાં બાપુનગર ખાતે કરાશે ધરણા પ્રદર્શન, પોલીસ પરમીશન ન હોવાને કારણે ઘર્ષણની શકયતા
Surat/સુરત: સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત નિપજ્યું, સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું, વૃદ્ધને ડાયાબિટીસ અને ફેફસાની બિમારી હતી, અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કારણે 3 લોકોના મોત, 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ, શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસની સંખ્યા 37 થઈ, હાલમાં સ્વાઈન ફ્લૂના 10 દર્દી દાખલ
Gujarat/ગાંધીનગર:આજે સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના દેખાવો, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં દેખાવો, મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા, મોટીસંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કરશે ધરણાં