himmtanagar/
હિંમતનગર: જીવિત નીકળેલ નવજાત શિશુ મામલો, ગાંભોઇમાંથી જમીનમાં દાટેલુ શિશુ મળ્યું હતું, ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા, પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા, માતા-પિતા ગાંધીનગરના માણસાના છે વતની, બાળકની માતાનું પિયર હોવાથી ગાંભોઇ આવ્યા હતા, છેલ્લા 15 દિવસથી પતિ-પત્ની ગાંભોઇમાં આવ્યા હતા, ગાંભોઇના ચામુંડાનગર વિસ્તારમાં થાય છે પિયર, ગાંભોઇ પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી
