Gujarat/આગામી 5 દિવસ વરસાદની આગાહી, આજથી વરસાદનું જોર વધવાની સંભાવના, 7 અને 8 તારીખે અતિભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદ રહેશે
Gujarat/અતિવૃષ્ટિથી નુકસાન અંગે 8 જિલ્લામાં સર્વે પૂર્ણ, કચ્છ જિલ્લામાં સર્વેની કામગીરી ચાલુ, 8 જિલ્લામાં કૃષિ વિભાગનો સર્વે પૂર્ણ, 4 કલાકે કૃષિમંત્રી સર્વે બાબતે રિવ્યુ બેઠક, અતિવૃષ્ટિથી ગુજરાતના 4000 ગામમાં સર્વે કરાયો, 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થયું, રિપોર્ટ બાદ 9 જિલ્લાના રાહત પેકેજ જાહેર થશે
Junagadh/જૂનાગઢના જાણીતા બિલ્ડરે દવા ગટગટાવી, દવા પી લેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, અમી ડેવલોપરના બિલ્ડરે દવા પીધી, દિપક ઠાકર નામના બિલ્ડરે પીધી દવા, પૈસાની લેતી દેતીને કારણે દવા પીધી, કેટલાક શખ્સો દ્વારા ધમકી અપાતા પીધી દવા, પોલીસને આ અંગે કરાઈ જાણ
Jamkhambhalia/જામખંભાળિયામાં અસામાજિક તત્વો બેફામ, છરી બતાવીને સ્થાનિકોને ધમકાવ્યા, છરી બતાવી લોકોને માર મારવામાં આવ્યો, સમગ્ર ઘટનાનાં CCTV વીડિયો આવ્યાં સામે, પાસામાંથી છૂટેલા આરોપીનો રોફ જમાવવા પ્રયાસ
Rajkot/રાજકોટ:RMCમાં ફાયર બ્રિગેડ કર્મીનું કૌભાંડ, બોગસ દસ્તાવેજથી મેળવી હતી સરકારી નોકરી, RMCના ફાયર વિભાગમાં મેળવી હતી નોકરી, 33 વર્ષ બાદ બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ આવ્યું સામે, બોગસ લિવિંગ સર્ટિફિકેટથી મેળવી હતી નોકરી, કૌભાંડની જાણ થતા ફરજ મુક્ત કરાયા હતા, ફાયરમેન ભરત મુલિયાણાને કરાયા હતા ફરજમુક્ત, વિજિલન્સની તપાસમાં વિગતો આવી સામે
Patan/પાટણ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર, લમ્પી વાયરસથી વધુ 3 પશુઓના મોત, છેલ્લા 3 દિવસમાં 6 પશુના મોત, કુલ 33 ગામોમાં 150 જેટલા પશુઓ સંક્રમિત, દાત્રાણા ગામમાં ત્રણથી વધુ પશુના મોત, અસરગ્રસ્ત ગામોમાં ઝડપથી રસીકરણ કરવા સૂચના
Gujarat/બોગસ સર્ટી પર અમેરિકામાં પ્રવેશતા યુવાનો પકડાયા, 7 યુવાનો અમેરિકામાં પ્રવેશતા પહેલા પકડાયા, પકડાયેલા યુવાનો મહેસાણા, ગાંધીનગરના વતની, સ્ટુડન્ટ વિઝા પર પહેલાં કેનેડા ગયા હતા, ક્યુબિક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશવા જતા પકડાયા, US ઇમિગ્રેશન વિભાગ દ્વારા પકડી લેવાયા, યુવાનો પાસેથી IELTSના બોગસ સર્ટી મળ્યા, મહેસાણા, દિલ્હીના એજન્ટ મારફતે કેનેડા ગયા હતા, અંગ્રેજી ન આવડતું હોવા છતાં 7 થી 8 બેન્ડના સર્ટી મળ્યા, IELTSથી અમેરિકામાં જતાં યુવાનો પકડાયા
Junagadh/જૂનાગઢ: ચરસનો જથ્થો મળી આવવાનો મામલો, SOG,મરીન પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ, વધુ 25 પેકેટ ચરસનો જથ્થો ઝડપાયો, શીલ નજીકના દરિયાકિનારે થી મળી આવ્યો જથ્થો, જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવી રહી છે તપાસ
Gujarat/ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, કોંગ્રેસના નેતા BJPમાં જોડાશે, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ જોડાશે ભાજપમાં, રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ BJPમાં જોડાશે, 17 ઓગસ્ટના રોજ કમલમમાં કેસરિયો ધારણ કરશે, ભાજપ નેતા વિજય કેલ્લાએ પાર પાડ્યું ઓપરેશન
Vadodara/વડોદરામાં મચ્છરના પોરા મળી આવતા નોટીસ, મનપાએ 12 સાઈટને ફટકારી નોટીસ, સ્વાઇન ફ્લૂના વધુ 3 દર્દી પોઝીટીવ આવ્યા, સ્વાઇન ફ્લૂના કુલ 116 કેસો, કોલેરાના પણ શહેરમાં વધુ 2 કેસઓ નોંધાયા, તાવના નવા 922, ડેન્ગ્યુના 2 કેસો નોંધાયા