Gujarat/
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, કોંગ્રેસના નેતા BJPમાં જોડાશે, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ જોડાશે ભાજપમાં, રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ BJPમાં જોડાશે, 17 ઓગસ્ટના રોજ કમલમમાં કેસરિયો ધારણ કરશે, ભાજપ નેતા વિજય કેલ્લાએ પાર પાડ્યું ઓપરેશન
