Junagadh/
જૂનાગઢ: ચરસનો જથ્થો મળી આવવાનો મામલો, SOG,મરીન પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ, વધુ 25 પેકેટ ચરસનો જથ્થો ઝડપાયો, શીલ નજીકના દરિયાકિનારે થી મળી આવ્યો જથ્થો, જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવી રહી છે તપાસ
