International/ અફઘાનિસ્તાન મુદ્દે UNSCની મહત્વની બેઠક, સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખાસ બેઠકનું આયોજન, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ મુદ્દે કરાશે ચર્ચા, US સેક્રેટરી જનરલ એન્ટોનિઓ ગુટરેસે આપશે જાણકારી, સંયુકત રાષ્ટ્રપ્રમુખે તાલિબાનોને હુમલા રોકવા કર્યો હતો અનુરોધ, તાલિબાનોએ ખાસ કરીને મહિલા-પત્રકારો પર લગાવી હતી પાબંદી, સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બારતની અધ્યક્ષતામાં બીજી બેઠક

Breaking News