Gujarat/વડોદરાઃ અદાણી CNGના ભાવ વઘારો, CNGના ભાવમાં 2 રૂ.નો વધારો ઝીંકાયો, CNGના પ્રતિ કિ.લો 2 રૂ.ના વધારા, પ્રતિ કિ.લો CNG પહોચ્યો 85.89 રૂ., રીક્ષા ચાલકોને પડ્યાં પર પાટા જેવી સ્થિતિ, રીક્ષા ચાલકોની મીનીમમ ભાડું વધારવાની માગ, CNGનો જૂનો ભાવ 83.90 રૂપિયા
Vadodara/વડોદરામાં શકમંદ યુવતી નજરકેદ, બાંગ્લાદેશી યુવતી હરણી પાસેથી મળી, શી ટીમ દ્રારા યુવતીને હરણી પોલીસ મથક લવાઇ, આશરે 30 વર્ષની ઉંમરની યુવતી, યુવતીનું નામ આલમગીર શેખ, આધાર કાર્ડ અને પાનકાર્ડમાં નામની વિગત અલગ
Surat/સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના, માંડવી નજીકના ગામમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, 21 વર્ષીય નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું, ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ, દાદી અચાનક આવી જતાં સમગ્ર ઘટના બહાર આવી, બાળકીની માતાએ નરાધમ નિકુંજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, માંડવી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
Ahmedabad/અમદાવાદ:એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ, વિદેશથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ, મન્કીપોકસના કેસમાં વઘારો થતાં નિર્ણય લેવાયો, શંકાસ્પદ લક્ષણો ધરવતા દર્દીને સિવિલમાં દાખલ કરાશે, સિવિલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા
Ahmedabad/અમદાવાદ:ચિરિપાલ ગ્રુપ પર IT દરોડાનો મામલો, 1000 કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા, 24 કરોડની બિનહિસાબી રોકડ પણ મળી આવી, 20 કરોડના બિનહિસાબી દાગીના મળી આવ્યા, રોકડથી કરેલા વેપાર ચોપડે બતાવતા જ ન હતા, લોકર ઓપરેટ કરવાના હજી બાકી
Surat/સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રા, આવતીકાલે સવારે 8થી 12 વાગ્યા સુધી આયોજન કરાયું, ડુમસરોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી કારગીલચોક પદયાત્રા, યાત્રામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે, પદયાત્રા પુરી ન થાય ત્યા સુધી ડાયવર્ઝન અપાયું, મગદલ્લાથી કારગીલ ચોક સુધી યાત્રા નીકળશે, પદયાત્રા પૂરી ન થાય ત્યાં સુધી રૂટ બંધ રહેશે
Junagadh/જૂનાગઢ:લાખોની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો, માંગરોળના દરિયા કિનારેથી ચરસનો જથ્થો ઝડપાયો, SOGએ 6.50 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડયો, અંદાજીત 10 લાખથી વધુનો જથ્થો ઝડપાયો, બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો, દરિયાઇ પટ્ટી પર પોલીસનું સર્ચ ઓપરેશન, સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી
Jamnagar/જામનગરઃ MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો, બેડી વિસ્તારમાંથી SOGએ એક શખ્સને ઝડપી પાડ્યો, બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને ઝડપી લેવાયો, રૂપિયા 6 લાખનું ડ્રગ્સ કરાયું જપ્ત, દ્વારકા SOG અને જામનગર SOGની કાર્યવાહી
Rajkot/રાજકોટ શહેરમાં ફરી એક વાર પાણી કાપ, ભરચોમાસે મુકવામાં આવ્યો પાણી કાપ, આવતીકાલથી રહેશે પાણી કાપ, બે દિવસમાં 5 વોર્ડમાં પાણી કાપ, ગુરુવારે વોર્ડ નંબર 7,13માં રહેશે પાણીકાપ, શુક્રવારે વોર્ડ નંબર 7,14,17 માં પાણી કાપ
Gujarat/રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વરસાદની શકયતા, હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી, વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી, આખો ઓગસ્ટ મહિનો રહેશે વરસાદી માહોલ, 6 ઓગસ્ટથી રાજ્યમાં વધશે વરસાદનું જોર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહેશે સામાન્ય વરસાદ