Surat/
સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના, માંડવી નજીકના ગામમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, 21 વર્ષીય નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું, ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ, દાદી અચાનક આવી જતાં સમગ્ર ઘટના બહાર આવી, બાળકીની માતાએ નરાધમ નિકુંજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, માંડવી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
