Gujarat/ અરવલ્લીના ડેમાઈમાં 4 દિવસ સ્વૈચ્છિક બંધ , આજે બપોરે 1 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , ડેમાઈ ગ્રામપંચાયતે જાહેરનામું બહાર પાડ્યું, 28 થી 30 એપ્રિલ સુધી બપોર બાદ દુકાનો બંધ , સવારે 7 થી બપોરે 1 સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

Breaking News