India/
બિહારનાં આરાનો ચકચારી હત્યાકાંડ મામલો, કારોબારી ઇમરાનખાન હત્યા કેસમાં સજા, ખુર્શીદ કુરેશી સહિત 10ને ફાંસીની સજા, 2.60 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો, 2018માં વેપારી પાસે મંગાઇ હતી ખંડણી, રૂ.10 લાખની ખંડણી ના આપતા કરાઇ હતી હત્યા
