India/
દેશમાં કોઇ નાગરિક ભૂખ્યો સૂવે નહીં, કેન્દ્રનો અભિગમ પરંતુ અમલ અંગે પ્રશ્નાર્થ, કેન્દ્રએ બનાવી છે મફત અનાજ આપવાની યોજના, લાભાર્થી માટે ફોર્મ ભર્યા બાદ યોજનાનો લાભ, ફોર્મમાં પૂછાયેલી વિગતથી લાભાર્થી મુશ્કેલીમાં, પંખો અને ધાબાવાળું મકાન હોવું જોઇએ નહીં, 80 કરોડને યોજનાનો લાભ મળી શકે કેન્દ્રનો દાવો, જરૂરિયાતમંદ નિયમની જોગવાઇ પૂર્ણ કરી શકતા નથી
