Surat News/ સુરતની શાળાનું સીલ તોડતા વિદ્યાર્થીઓ

સુરતના પાંડેસરાની છત્રપતિ શિવાજી શાળાને સીલમારવામાં આવ્યું હતું. સીલ મારવાના લીધે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓમાં આક્રોશ હતો. વિદ્યાર્થીઓએ સીલ મારેલું તાળુ હથોડાથી તોડ્યુ હતું. સોસાયટીના કોમનપ્લોટમાં આ સ્કૂલ બની છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતના પાંડેસરાની છત્રપતિ શિવાજી શાળાને સીલમારવામાં આવ્યું હતું. સીલ મારવાના લીધે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓમાં આક્રોશ હતો. વિદ્યાર્થીઓએ સીલ મારેલું તાળુ હથોડાથી તોડ્યુ હતું. સોસાયટીના કોમનપ્લોટમાં આ સ્કૂલ બની છે.

શાળા અને સોસાયટી વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. સોસાયટીના રહીશો શાળા ખસેડવા માંગે છે. શાળાના સંચાલકો કેસનો ઉકેલ લાવતા નથી. વહીવટીતંત્રની હાજરીમાં બાળકોની ઉશ્કેરણી કરવામાં આવી હોવાની ચર્ચા છે. વહીવટીતંત્રમાં બાળકોની ઉશ્કેરણીના મુદ્દા પર ચર્ચા લાગી હતી.

એસએમસી દ્વારા સીલ કરવામાં આવેલી શાળાના દરવાજા તોડવામાં આવ્યા છે. આમ હવે શાળાના સીલનો મુદ્દો આગામી સમયમાં વધુ ચગે તેમ માનવામાં આવે છે. સ્કૂલ અને શાળા વચ્ચે ચાલતા વિવાદમાં હવે એએમસી પણ પક્ષકાર બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલનારા 13 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ કરાયું અપહરણ, પોલીસે 4 સામે નોંધ્યો ગુનો

આ પણ વાંચો: જૂનાગઢની કૃષિ યુનિ.માં દીપડો ઘૂસી જતા અફડાતફડી, વન વિભાગ એક્શનમાં