કોર્પોરેટર વોન્ટેડ/ વડોદરા: ઢોર પાર્ટી પર હુમલાનો મામલો કોર્પોરેટર જહા ભરવાડને વોન્ટેડ જાહેર કરાયો જહા ભરવાડ પણ વીડિયોમાં દેખાયો હતો પોલીસે જહા ભરવાડના ઘરે જઈ તપાસ કરી જહા ભરવાડના ઘરે તાળું હોવાનું સામે આવ્યું પોલીસે કોર્પોરેટરની શોધખોળ હાથ ધરી જહા ભરવાડની પણ પોલીસ કરશે ધરપકડ

Breaking News