Vadodara/
વડોદરામાં શકમંદ યુવતી નજરકેદ, બાંગ્લાદેશી યુવતી હરણી પાસેથી મળી, શી ટીમ દ્રારા યુવતીને હરણી પોલીસ મથક લવાઇ, આશરે 30 વર્ષની ઉંમરની યુવતી, યુવતીનું નામ આલમગીર શેખ, આધાર કાર્ડ અને પાનકાર્ડમાં નામની વિગત અલગ
