Gandhinagar News/ અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ને નવી જવાબદારી

પોલીસ કમિશનર જી.એસ. મલિકે બદલીઓનો આદેશ આપ્યો છે. બિનહથિયારી સબ-ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 સબ-ઇન્સ્પેક્ટરો (PSI)ની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકે બદલીઓનો આદેશ આપ્યો છે. બિનહથિયારી સબ-ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી બદલી કરાયેલા 18 સબ-ઇન્સ્પેક્ટરોને પણ નવી જવાબદારી સોંપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PI-PSIની બદલીના પરિપત્ર અંગે DGPની જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત,ગાંધીનગરમાં 10 PSIની બદલીના આદેશ

આ પણ વાંચો:અમદાવાદના 116 PSIની બદલીના આદેશ, આ કારણો સર કરવામાં આવી બદલી