Gujarat/
રાજકોટમાં 5 ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગો બંધ , ઔદ્યોગિક એકમો બંધનો આજે બીજો દિવસ , શાપર વેરાવળ GIDC,આજી GIDC પણ બંધ , રાજકોટ એન્જિ.એસો.મેટોડા GIDC રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
