ફૂડ વિભાગના દરોડા/ વડોદરા:ફુડ વિભાગની ટીમના દરોડા ફૂડ સેફ્ટી ઓફિસરોએ લીધા હતા તેલના નમૂના નાની શાકમાર્કેટ તેમજ કડક બજારમાં દરોડા ખાદ્ય તેલના સેમ્પલો લેવામાં આવ્યા ખાદ્યતેલના સેમ્પલનું લેબોરેટરીમાં થયું હતું પૃથક્કરણ પાંચ તેલના નમૂનાનો રિપોર્ટ આરોગ્ય માટે જોખમી 76 હજારથી વધુ કિંમતનો ખાદ્યતેલનો જથ્થો કરાયો સીઝ

Breaking News