Ahmedabad News: ગુજરાત ATSએ કચ્છ સરહદમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપી પાડ્યો છે. ગુજરાત ATS એ જાસૂસીના શંકાસ્પદ આધારે કચ્છ બોર્ડર પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે સંપૂર્ણ માહિતી આપશે. ધરપકડ કરાયેલ વ્યક્તિએ કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો પાકિસ્તાનને મોકલી હતી.

BSF અને નેવીની માહિતી પાકિસ્તાની જાસૂસને મોકલતો હતો. સહદેવસિંહ દિપુભા ગોહિલ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સહદેવસિંહ હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. આદિતિ ભારદ્વાજ અને સહદેવસિંહ ગોહિલ વચ્ચે લાંબી વાતચીતો થતી હતી. આદિતી ભારદ્વાજ પાકિસ્તાની એજન્ટ હતી.
આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર
આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ
આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત
