Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સ્વિસ બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો, અહી જાણો શું છે પ્રક્રિયા

સ્વીત્ઝરલૅન્ડને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ સ્વિસ બેંકોના કારણે હવે પૈસાનું સ્વર્ગ (ટેક્સ હેવન) છે. હાલમાં એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વિસ બેન્કોમાં 2017માં ભારતીયોના પૈસા 50 ટકા વધી ગયા છે. અત્યાર સુધી કાળા નાણાને લઈને સ્વીસ બેંકોની ઘણી ખબરો વાંચી હશે, પણ શું તમને ખબર છે અહી કામ કઈ રીતે થાય છે […]

June 30, 2018June 30, 2018Jay Mehta
Top Stories India World

સ્વીત્ઝરલૅન્ડને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ સ્વિસ બેંકોના કારણે હવે પૈસાનું સ્વર્ગ (ટેક્સ હેવન) છે. હાલમાં એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વિસ બેન્કોમાં 2017માં ભારતીયોના પૈસા 50 ટકા વધી ગયા છે. અત્યાર સુધી કાળા નાણાને લઈને સ્વીસ બેંકોની ઘણી ખબરો વાંચી હશે, પણ શું તમને ખબર છે અહી કામ કઈ રીતે થાય છે અને નિયમો કેવા હોય છે.

કાળું ધન રાખવા વાળા જે એકાઉન્ટ ખોલાવે છે એને નંબર એકાઉન્ટ કહેવામાં આવે છે. સ્વિસ બેંકમાં એકાઉન્ટ 68 લાખ રૂપિયાથી ખુલે છે. આમાં ટ્રાન્ઝેક્શન સમયે કસ્ટમરના નામના બદલે ફક્ત આપવામાં આવેલ નંબર આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સ્વીત્ઝરલૅન્ડની બેંકમાં પ્રત્યક્ષ જવું પડે છે . દર વર્ષે 20,000 રૂપિયા એકાઉન્ટ મેન્ટેનન્સ માટે લેવામાં આવે છે.

સ્વીત્ઝરલૅન્ડમાં લગભગ 400 બેંક છે. જેમાં યુબીએસ અને ક્રેડીટ સુઈસ ગ્રુપ મહત્વપૂર્ણ છે. આ બધી બેંક ગુપ્તતા નિયમની ધારા 47 મુજબ બેંક એકાઉન્ટ ખોલાવવા વાળાની ગુપ્તતા રાખે છે. એટલા માટે કાળું નાણું ધરાવતા લોકો અહી બેન્ક એકાઉન્ટ ખોલાવવાનું પસંદ કરે છે. આમાં સૌથી મહત્વનું હોય છે બેંકની પસંદગી કરવાનું. જેને પોતાની ગુપ્તતા રાખવી છે, તેઓ એવી બેંકની પસંદગી કરે છે, જેની બ્રાંચ પોતાના દેશમાં ના હોય.

બેંક રેકોર્ડ માટે ઘણા ડોક્યુમેન્ટ માંગે છે. જેમ કે પાસપોર્ટની ઓથેન્ટિક કોપી, કંપનીના ડોક્યુમેન્ટ, પ્રોફેશનલ લાઈસન્સ જરૂરી છે.

નાણા વિડ્રો કરવા માટે પ્રત્યક્ષ રીતે બેંક પર જવું પડે છે. આના કારણે ગુપ્તતા બની રહે છે. કારણ કે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ફક્ત બેંક પાસે જ હોય છે.

બેંક દ્વારા ટ્રાવેલર ચેક આપવામાં આવે છે. જેનો ઉપયોગ સરળતાથી થઇ શકે છે. અને આ ચેક બધી જગ્યાઓ પર સ્વીકાર કરવામાં આવે છે. ચેક માટે બેન્કને 1 ટકા કમીશન આપવું પડે છે.

Post navigation

આયર્લેન્ડ સામેની મેચમાં રૈનાએ રચ્યો ઈતિહાસ, ધોની સહિતના ખેલાડીઓ પણ રહ્યા પાછળ, જુઓ
વડોદરા: બાળકો ઉઠાવતી અફવા મામલે વધુ એક યુવકની મારપીટ

More Posts

વિધાનસભા સંકુલને બોમ્બની ધમકી મળતા Harsh Sanghvi નારાજ

Gandhinagar News/ વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા હર્ષ સંઘવી આકરા પાણીએ, પોલીસ અધિકારીઓ સાથે કરી તાબડતોબ બેઠક

March 18, 2026jani
સુરેશ રૈના

Retirement/ સુરેશ રૈનાની ક્રિકેટ કારકિર્દીનો The End… તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

September 6, 2022September 6, 2022Maya Sindhav
Kapil Sharma New Comedians: નવા કોમેડિયન્સને કેમ જુએ છે કપિલ? આપ્યો મજેદાર જવાબ

Entertainment News/ નવા કોમેડિયન્સને કેમ જુએ છે કપિલ શર્મા? તમન્નાના સવાલ પર આપ્યો મજેદાર જવાબ

October 4, 2026Vidhi Rajput

Political/ અમેઠીમાં રાહુલને પરાજિત કર્યા બાદ, સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પર ભાજપની નજર

January 15, 2021January 15, 2021Bhavesh Vyas

Not Set/ ભારે વરસાદમાં ઘર પડી જતા 3 સગી બહેનના મોત

August 4, 2019August 6, 2019Maya Sindhav

US President Election/ આવતીકાલે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી, કમલા હેરિસ કે ટ્રમ્પ બનશે પ્રમુખ, ટાઈ થઈ તો શું થશે?

November 4, 2024jani
World Cup Big Updates

Cricket/ વર્લ્ડ કપ મેચમાં ખેલાડી કોરોના પોઝિટિવ હશે તો? ICCનો મોટો નિર્ણય

October 17, 2022Rahul Rathod

sonu sood/ સોનુ સૂદે કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ માટે 10 કરોડની સંપત્તિ રાખી ગિરવી : અહેવાલ

December 9, 2020Bhavesh Vyas
caste-based-census-schedule-and-guidelines

National News/ કેન્દ્ર સરકારની જનગણનાને લઈને મોટી જાહેરાત; સામાજિક-આર્થિક સ્થિતિ પણ જણાવાશે

August 14, 2026August 14, 2026Kavita Solanki

Not Set/ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત, સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, 50%ની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે

June 24, 2021June 24, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy