Not Set/
ગાંધીનગર મનપા ચૂંટણીનો મામલો, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપના 44 ઉમેદવાર આજે ભરશે ફોર્મ, કોંગ્રેસના ઉમેદવારો પણ આજે ભરશે ફોર્મ, આપ અને કોંગ્રેસ આજે બીજી યાદી કરશે જાહેર
