Gujarat/
વડોદરાઃ અદાણી CNGના ભાવ વઘારો, CNGના ભાવમાં 2 રૂ.નો વધારો ઝીંકાયો, CNGના પ્રતિ કિ.લો 2 રૂ.ના વધારા, પ્રતિ કિ.લો CNG પહોચ્યો 85.89 રૂ., રીક્ષા ચાલકોને પડ્યાં પર પાટા જેવી સ્થિતિ, રીક્ષા ચાલકોની મીનીમમ ભાડું વધારવાની માગ, CNGનો જૂનો ભાવ 83.90 રૂપિયા
