સમીક્ષા/
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ પહોંચ્યા મોરબી સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કરશે બેઠક તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની મેળવી માહિતી લોકોના સ્થળાંતર અંગેની પણ મેળવી માહિતી અન્ય મશીનરીની ડિટેલ મેળવતા નાણામંત્રી વીજ કંપની દ્વારા જિલ્લામાં 56 ટીમોમાં તૈનાત વીજ કંપનીના 450 કરતા વધુ કર્મચારીઓને તૈનાત કલેક્ટર કચેરી ખાતે આજે યોજશે બે બેઠક અધિકારી અને જુદાજુદા એસો. સાથે બેઠક કરશે
