Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/ચીરીપાલ ગ્રુપ પર ITની કાર્યવાહી, મોટી સંખ્યામાં બિનહિસાબી વ્યવહારો આવ્યા બહાર, 1000 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો, અત્યાર સુધીમાં બિનહિસાબી 24 કરોડ જપ્ત, ખેડા, અમદાવાદ, મુંબઇના સ્થળોએ કાર્યવાહી, હૈદરાબાદ સહિતના સ્થળો પર કાર્યવાહી, કુલ 58 સ્થળોએ થઇ હતી કાર્યવાહી

Gandhinagar/ગાંધીનગરઃ ભાજપમાં ભરતી મેળો યથાવત્, પાટીલ હાજરીમાં કલાકોરોના કેસરિયા, ગઝલકાર મનહર ઉધાસ જોડાયા ભાજપમાં, મોસમ- મલકા મહેતા, પાયલ શાહ જોડાયા ભાજપમાં, મ્યુઝિક ડિરેકટર મૌલિક મહેતા જોડાયા ભાજપમાં, ગુજરાતી ફિલ્મ એક્ટર પણ જોડાયા ભાજપમાં, સુનિલ વિસરાની, કાર્તિક દવે પણ જોડાયા ભાજપમાં, યશ બારોટ અને આશિષ કૃપાલા જોડાયા ભાજપમાં

vadodra/વડોદરાઃ દિલ્હી પબ્લિક સ્કૂલે ગોઠવ્યો મસ્જિદ પ્રવાસ, પ્રવાસના આયોજનનો કરાયો વિરોધ, નર્સરીના વિદ્યાર્થીઓ માટે મસ્જિદ મુલાકાતનું આયોજન, બજરંગ દળ દ્રારા શાળા બહાર વિરોધ, જય શ્રી રામ સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ, પ્રવાસ રદ કરવા શાળાના આચાર્યને રજુઆત

Rajkot/રાજકોટઃ માસાએ જ બાળકી પર આચર્યું દુષ્કર્મ, સાડા 6 વર્ષની બાળકી પર માસાએ આચર્યું દુષ્કર્મ, બાળકીને મોબાઇલ જોવાની લાલચ આપી આચર્યું, સાપર વેરાવળ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હતા, સપાર વેરાવળ પોલીસે કરી તાત્કાલિક ધરપકડ, આરોપી પોતે બે પુત્રી નો છે પિતા

Gujarat/ગોપાલ ઈટાલિયાનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર, ગરબા પર GST લગાવી ગુજરાતની સંસ્કૃતિનું અપમાન, ભાજપે ગરબા પર GST લગાવીને ગુજરાતની પરંપરાનું અપમાન, ગરબાએ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી, ગરબા પર લગાવેલ GST પાછો ખેંચવો જોઇએઃ ઇટાલિયા, AAP ગુજરાતના પ્રમુખ છે ગોપાલ ઇટાલિયા

સાબરકાંઠા/સાબરકાંઠાઃ હિંમતનગરમાંથી ઝડપાયું MD ડ્રગ, પોલીસે 10 લોકો સામે નોંધી ફરિયાદ, પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા, 1 આરોપી ફરાર, જિલ્લા જેલ આગળથી ઝડપાયું 35 ગ્રામ MD ડ્રગ, વજન કાટા, ડ્રગ સાથે ઝડપાયા હિંમતનગરના બે યુવાનો, SOG એ ઝડપ્યા હિંમતનગરના 9 આરોપીઓને, ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ

Dahod/દાહોદઃ ઝાલોદ સંતરામપુર હાઈવે પર અકસ્માત, બસ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત, શાળાએ જતા શિક્ષકોને નડ્યો અકસ્માત, ઝાલોદ તરફથી આવતી બસ સાથે અકસ્માત, ગાડીમાં બેસેલા 2 શિક્ષકોને ગંભીર રીતે ઇજાઓ

Gujarat/રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલથી પડશે વરસાદ, વરસાદી સિસ્ટમ શક્રિય થતા વરસાદની આગાહી, હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી, આખો ઓગસ્ટ મહિનો રહેશે વરસાદી માહોલ, 6 ઓગસ્ટથી રાજ્યમાં વધશે વરસાદનું જોર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહેશે સામાન્ય વરસાદ

Rajkot/રાજકોટઃ ભત્રીજો 14 લાખ રૂપિયાનો થેલો લઇને ફરાર, રાજકોટ શહેરના કોઠારિયા રોડ પરની ઘટના, પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો, વૃદ્ધ પૈસા ભરેલો થેલો લઈને જતા હતા, પોલીસે આરોપી ઝડપી પૈસા રિકવર કર્યા

Amreli/અમરેલી- રાજુલા પંથકમાં વરસાદ, રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ડુંગર,સાજણવાવ, ડુંગર પરડા, રાભડા ગામોમાં વરસાદ, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy