Dahod/
દાહોદઃ ઝાલોદ સંતરામપુર હાઈવે પર અકસ્માત, બસ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત, શાળાએ જતા શિક્ષકોને નડ્યો અકસ્માત, ઝાલોદ તરફથી આવતી બસ સાથે અકસ્માત, ગાડીમાં બેસેલા 2 શિક્ષકોને ગંભીર રીતે ઇજાઓ
