સાબરકાંઠા/
સાબરકાંઠાઃ હિંમતનગરમાંથી ઝડપાયું MD ડ્રગ, પોલીસે 10 લોકો સામે નોંધી ફરિયાદ, પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા, 1 આરોપી ફરાર, જિલ્લા જેલ આગળથી ઝડપાયું 35 ગ્રામ MD ડ્રગ, વજન કાટા, ડ્રગ સાથે ઝડપાયા હિંમતનગરના બે યુવાનો, SOG એ ઝડપ્યા હિંમતનગરના 9 આરોપીઓને, ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ
