Gujarat/વિધાનસભાની ચૂંટણીને લઇ આપના ઉમેદવાર જાહેર, વિધાનસભા ચૂંટણીને લઇ આપની તૈયારીઓ તેજ, ઉમેદવારનું પ્રથમ લીસ્ટ થઇ રહ્યું છે જાહેર, ઉમેદવારો જાહેર કરવામાં AAPનો હાથ ઉપર, CON-BJPકરતાં પહેલા AAPએ જાહેર કર્યા ઉમેદવાર, ભેમાભાઈ – દિયોદર, જગમાલ વાળા- સોમનાથ થી, છોટા ઉદેપુર-અર્જુન રાઠવા, સાગર રબારી -બેચરાજી, વસરામ સગઠિયા- રાજકોટ ગ્રામ્ય, શ્રીરામ ધડુક- સુરત કામરેજ, શિવરામ બારસીયા- રાજકોટ દક્ષિણ, સુધીર વાઘાણી- ગારીયાધારથી, રાજેન્દ્ર સોલંકી- બારડોલી, ઓમ પ્રકાશ તિવારી- નવા નરોડા પ્રથમ યાદીમાં 10 ઉમેદવારના નામ જાહેર
Rajkot/રાજકોટ: પંચાયત મંત્રી બ્રિજેશ મેરઝાનું નિવેદન, તલાટીઓના પ્રશ્નોના સમાધાન માટે સરકાર હકારાત્મક, ગ્રેડ પે પ્રશ્નને લઇને નાણાંકીય વિભાગની મંજૂરી અનિવાર્ય, આ અંગે પંચાયત વિભાગ વાટાધાટો કરી રહ્યું છે, પંચાયત વિભાગ હસ્તકની સેવાઓ ન ખોરવાય તેવા પ્રયત્નો, નવી ભરતીની વાતને લઇ યોગ્ય આયોજન કરાશે, બે તબક્કાની પરીક્ષા માટે કરાશે યોગ્ય આયોજન, ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી શકાશે
Ahmedabad/અમદાવાદ: બોટાદ ઝેરી કેમિકલ કાંડ મામલો, SIT ટીમ ચારેય ડિરેકટરના ઘરે સર્ચ કર્યું, મુખ્ય ડીરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો, સમીર પટેલ ઘરેથી ન મળી આવ્યો, પરિવારની પુછપરછ કરી સમન્સ પાઠવ્યું, ડિરેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર, SITની ટીમે ઘર બહાર નોટિસ લગાવી, ડિરેકટર પંકજ પટેલ ઘરે જ મળી આવ્યા, ચંદુ પટેલ પણ સિનિયર સીટીઝન હોવાથી ઘરેથી મળ્યા, ચારેય સામે લુકઆઉટ નોટિસ જારી કરવા કાર્યવાહી
સાબરકાંઠા/સાબરકાંઠા: જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચ્યો, જિલ્લામાં લમ્પી વાયરસ 10 કેસ નોઘાયા, આઠ માંથી પાંચ તાલુકામાં નોંધાયા 10 કેસ, ઇડરના કાનપુરમાં 1, માનગઢમાં 1 ઉમેદપુરમાં 1 કેસ, માનપુર ગામ 1 કેસ અને તલોદના સલાટપુરમાં 2 કેસ, હિંમતનગરમાં 2 કેસ,જયારે ખેડબ્રહ્માના મટોડામાં 1 કેસ, પોશીનાના ગાંધીસણમાં 1 કેસ નોંધાતા તંત્રમાં ફફળાટ
Ahmedabad/અમદાવાદમાં વોક-વેની દીવાલ તૂટી, વસ્ત્રાપુર તળાવ ખાતે વોક-વેની દીવાલ તૂટી, દીવાલ તૂટવાની જાણ થતાં તંત્ર દ્વારા કાર્યવાહી, દીવાલ તૂટવા પાછળ ભ્રાષ્ટ્રાચારના આક્ષેપો, તંત્રની નબળી કામગીરી કે પછી ભ્રષ્ટાચારી તંત્ર, વોક-વેની દીવાલ પડતા કોઈ જાનહાની નહીં
vadodra/વડોદરા: MGVCLના આદેશને લઇ વિવાદ, વીજ કંપનીના આદેશને લઇ વિવાદ, બિલ ફરજિયાત ઓનલાઇન ભરવાનો આદેશ, 10000 કે તેથી વધુ રકમનું બિલ ભરવું પડશે ઓનલાઇન, ઓનલાઇન બિલ માટે લોકોને ટ્રાન્ઝેક્શન ફી પડશે ચુકવવી, ક્રેડિટ, ડેબિટ કાર્ડની કન્વીનિયન્સ ફી પણ પડશે લાગુ, 18% જીએસટીની રકમ પણ ચૂકવવી પડશે, 10 હજારના બિલમાં 100 રૂ વધુ ચૂકવવા પડશે, 10 હજારથી ઓછા બિલ ઓફ્લાઈન ભરી શકાશે, આદેશને પગલે વેપારીઓમાં ભારે નારાજગી
Har Ghar Tiranga/હર ઘર તિરંગાની સાથે-સાથે હવે હર DPમે તિરંગા, સોશિયલ મિડીયામાં દેશપ્રેમ છલક્યો, ફેસબુક,ટ્વિટર પર લોકો ડીપીમાં મુકી રહ્યા છે તિરંગો, સો. મિડીયામાં ભારતનો રાષ્ટ્રધ્વજ મચાવી રહ્યો છે ધુમ, PM નરેન્દ્ર મોદીએ પણ ડીપીમાં મુક્યો તિરંગો, મહાનુભાવોથી માંડી સામાન્ય લોકોમાં પણ ભારે ઉત્સાહ
vadodra/વડોદરા: VMCએ લીધેલા નમુના ફેલ, ખાદ્ય પદાર્થોના નમુના ફેલ, ઉનાળા દરમિયાન લેવાયેલ 24 નમુના ફેલ, ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબની કાર્યવાહી, મેંગો મિલ્ક શેક,પનીર,દુધના નમુના લેવાયા હતા, મરચુ પાવડર, કુલ્ફીના પણ નમુના લેવાયા હતા, એફએસઆઈ એક્ટ હેઠળ થશે કાર્યવાહી
Commonwealth Games/કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ, ત્રણેય ગોલ્ડ વેઈટ લિફ્ટિંગમાંથી, ભારત હાલ મેડલની યાદીમાં છઠ્ઠા સ્થાને, નવા ખેલાડીઓનું પણ શાનદાર પ્રદર્શન
Gujarat/પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે આવશે, ઝોન પ્રમાણે રાજ્યોને સોંપાઇ જવાબદારી, ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોને, મધ્યની જવાબદારી મધ્યપ્રદેશ કાર્યકરોને સોંપાઈ, ઝારખંડની જવાબદારી ઝારખંડ ભાજપના કાર્યકરોને શિરે, દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ ભાજપના શિરે, સૌરાષ્ટ્ ઝોનની જવાબદારી બિહાર ભાજપને અપાઇ