Gujarat/
પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે આવશે, ઝોન પ્રમાણે રાજ્યોને સોંપાઇ જવાબદારી, ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોને, મધ્યની જવાબદારી મધ્યપ્રદેશ કાર્યકરોને સોંપાઈ, ઝારખંડની જવાબદારી ઝારખંડ ભાજપના કાર્યકરોને શિરે, દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ ભાજપના શિરે, સૌરાષ્ટ્ ઝોનની જવાબદારી બિહાર ભાજપને અપાઇ
