Gujarat/રાજકોટ: ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખનુંટ્વિટ, પૂર્વ પ્રમુખ દિલીપ સખીયાએ કર્યું ટ્વિટ, લમ્પી વાયરસને લઈને કર્યું ટ્વિટ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કર્યું ટ્વિટ, છેવાડાના પશુપાલકોને નથી મળી રહ્યા ડોઝ, તાત્કાલિક વાયરસ નાબૂદ ડોઝ આપવા માંગ, સરકાર લમ્પી વાયરસને લઈને નવી એક્શન પ્લાન તૈયાર કરે
Gujarat/સુરત: કોર્પોરેટરના સહી-સીક્કાનો દૂરઉપયોગ, કોર્પોરેટર મધુબેન ખેનીએ કરી પોલીસમાં અરજી, વોર્ડ નં.14ના કોર્પોરેટર છે મધુબેન ખેની, વરાછા પોલીસ મથકમાં કરાઇ અરજી, સહી-સિક્કા સરકારી કામમાં દૂરઉપયોગ કરાયાની અરજી, કોર્પોરેટરના નામે ખોટી રીતે રૂપિયા પડાવાયા, આધારકાર્ડ બનાવવા માટે સિક્કાનો દૂરઉપયોગ
Gujarat/આજથી રાજ્યના તલાટીઓ હડતાળ પર, પડતર માગણીઓ પુરી ન થતા હડતાળ પર, રાજ્યના 11 હજારથી વધુ તલાટીની હડતાળ, કામનો રેશિયો 90 અને 10 ટકા છતાં વર્ષોથી અન્યાય, સરકારને કોઇ જ સહયોગ ન આપવાની ચીમકી, અચોક્કસ મુદ્દતની હડતાળ અનેક કામો અટવાયા
Gujarat/રાજકોટ નજીક ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ચેકીંગ, સાપર, વેરાવળ, કોટડા, રોણકી સહીત વિસ્તારોમાં ચેકીંગ, વીજ કંપનીની 53 ટીમો લાગી વીજચોરી પકડવા, સુરેદ્રનગર, વઢવાણમાં પણ વીજ ચોરી પકડવા ટીમ એલર્ટ
Mehsana/મહેસાણા ILETS એક્ઝામનો મામલો, IELTS પરીક્ષામાં બોગસ રીતે બેન્ડ મેળવવાનો પર્દાફાશ, 4 યુવાનોને અમેરિકા પોલીસે ઝડપી પાડ્યા, યુવકોને ઝડપતા બોગસ 8 બેન્ડ મેળવ્યાનો પર્દાફાશ, મહેસાણાના 4 યુવાનોને આવડતું જ નથી અંગ્રેજી, ઠોઠ શાળા યુવાનોએ 8 બેન્ડ મળ્યા હોવાનો ઘટસ્ફોટ, મહેસાણાના બે વિદેશ મોકલનાર એજન્ટના નામ આવ્યા સામે
Gujarat/બોટદમાં થયેલ લઠ્ઠાકાંડનો મામલો, કેમિકલ કંપનીને પોલીસનું સમન્સ, AMOS,FINAR કંપનીને પાઠવ્યું સમન્સ, કંપનીના કર્મચારી, સંચાલકોને હાજર રહેવા આદેશ, FINAR કંપનીના કર્મચારી પહોંચ્યા પોલીસ સ્ટેશન, વકીલ સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારીની હાજરીમાં પૂછપરછ શરૂ, નિર્લિપ્ત રાયની હાજરીમાં પૂછપરછ
Mehsana/મહેસાણા ILETS એક્ઝામનો મામલો, નવસારીની ફનસીટી હોટેલમાં લેવાઇ હતી પરીક્ષા, અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશને કર્યું હતું પરીક્ષાનું આયોજન, સપ્ટેમ્બર 2021 માં લેવાઈ હતી એક્ઝામ, સમગ્ર મામલે ગુરૂવારે તપાસ માટે નવસારી આવી હતી, મહેસાણા SOGની ટીમ આવી હતી તપાસ માટે
Ahmedabad/અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ, શહેરના પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદ, બોડકદેવ, પકવાન, સિંધુ ભવન વિસ્તારમાં વરસાદ, પ્રહલાદનગર, સરખેજમાં વરસાદ શરૂ, જોધપુર, ઇસ્કોન, થલતેજ વિસ્તારમાં વરસાદ
Surat/NIA ATS ઓપરેશન સુરતમાં પૂર્ણ, અટકાયત કરાયેલ ઝલીલ મુલ્લાને છોડી દેવાયો, સવારે ઝલીલ મુલ્લાને બોલવવામાં આવ્યો હતો, આજે સતત 4 કલાક પુછપરછ કરવામાં આવી, જરૂર પડ્યે ફરીથી તેને પૂછપરછ માટે બોલાવાશે
Bharuch/ભરૂચ:ISIS કનેક્શનની તપાસનો મામલો, અટકાયત કરાયેલા પિતા-પુત્રને મુક્ત કરાયા, બંન્નેની સઘન પુછપરછ બાદ કરાયા મુક્ત, મૌલાના અમીન, મૌલાના ઇબ્રાહિમની કરાઇ પુછપરછ, NIA, ATS, IB દ્વારા પૂછપરછ કરાઇ, પૂછપરછમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાન પર ન આવી