Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/અમદાવાદમાં સ્વાઇન ફલૂનો કહેર, અસારવા સિવિલમાં સ્વાઇન ફલુનો એક કેસ, મોડી રાત્રે દર્દીને સિવિલ હોસ્પિટલ એડમિટ કરાયો, સોલા સિવિલમાં 2 દર્દીઓમાંથી 1 દર્દીનું થયું છે મોત

vadodra/વડોદરા:કબ્રસ્તાનની જગ્યામાં દેશી દારૂ પકડાયો, યુવાનોએ મોટી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડયો, ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓની પોલ ખુલી, પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, દેશી દારૂ ક્યાંથી આવ્યો તે સવાલ, ગોત્રી પીઆઈ વિનોદ વાણિયા પણ સ્થળ પર પહોંચ્યા

Gujarat/લમ્પીના કહેરથી પશુપાલકોમાં ચિંતા, રાજ્યના 20 જિલ્લામાં લ્મ્પી વાયરસ વકર્યો, ગઈ કાલ સુધી 12 જિલ્લામાં જ હતો લ્મ્પી વાયરસ, રાજ્યમાં 1935 ગ્રામ્ય વિસ્તારમાં લ્મ્પી વાયરસની અસર, 31 જુલાઈ સુધી રાજ્યમાં 1431 પશુઓના મોત, 31 જુલાઈએ કુલ 87 પશુઓના મોત , 8,17,207 પશુઓને રસી આપવામાં આવી, અત્યાર સુધી સૌથી વધુ કચ્છ જીલ્લામાં કેસ નોંધાયા, કચ્છ જીલ્લામાં 37,414 કેસ નોંધાયા, કચ્છમાં અત્યાર સુધી 58 પશુના મોત

Jamnagar/જામનગરમાં લંપી વાયરસનો કહેર યથાવત, લંપી વાયરસને લઈને વધુ એક ઓડિયો વાયરલ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મનપાના અધિકારીની ઓડિયો, ડંપિંગ સાઇટમાં મૃત ગાયોને શ્વાન ખાઈ રહ્યા છે, મનપાના અધિકારી મુકેશ વરણવા સાથેની વાતચીત

Rajkot/રાજકોટ: ઉમિયાધામ પ્રમુખનું નિવેદન, પ્રમુખ જયરામ પટેલનું નિવેદન, સરકાર ગંભીરતા પૂર્વક લવ જેહાદ મુદ્દે કામ કરે, 300 દીકરીઓના જીંદગીનો પ્રશ્ન છે, દીકરીઓ પરત આવવા માંગતી હોય તે મુદ્દે કામ કરીશું, સમાજ દ્વારા જુદા જુદા ભવન બનાવવાની કામગીરી ચાલુ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે

Botad/બોટાદઃ AMOS કંપનીના ચારેય સંચાલકોને સમન્સ, સમીર પટેલ, પંકજ પટેલને સમન્સ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને પણ સમન્સ, બરવાળા પોલીસ સ્ટેશન હાજર રહેવા ફરમાન, સુપરવિઝન અધિકારીની હાજરીમાં લેવાશે નિવેદન, નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે નિવેદન

Gandhinagar/ગાંધીનગર: LRD ભરતીનો મામલો, LRD ભરતી માટે યુવાનોએ કર્યા દેખાવો, બેનરો સાથે કર્યા દેખાવો, મહિલા સમકક્ષ 2485 પુરુષોની સંખ્યામાં વધારાની માંગ, માંગ નહી સંતોષાય ત્યાં સુધી કરશે આંદોલન, સત્યાગ્રહ છાવણી ખાતે કર્યા દેખાવો

Junagadh/જૂનાગઢઃ મેંદરડામાં દલિત યુવાનની હત્યા મામલો, હત્યાને લઇને દલિત સમાજ લાલઘૂમ, દલિત સમાજના લોકોએ સાસણ રોડમાં કર્યો ચક્કાજામ, આંબેડકર ચોકમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યા, આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

Mehsana/મહેસાણા: IELTS માં બેન્ડ કૌભાંડ મામલો, SOG એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો, બે એજન્ટનો નામ બહાર આવ્યા, જીગર પટેલ, રવિ પટેલના નામ આવ્યા બહાર, IELTSના બેન્ડ આધારે 4 યુવાનોને કેનેડા મોકલ્યા, બે એજન્ટ સાથે અમિત ચૌધરી નામના ઈસમની સંડોવણી, અમિત ચૌધરીની SOGએ પૂછપરછ હાથ ધરી હતી, અમિત ચૌધરી માટે ગુજરાતના મંત્રીએ ભલામણ કરી- સૂત્ર, મંત્રીની ભલામણના પગલે અમિત ચૌધરીને જવા દીધો, તપાસ દરમ્યાન અમિત ચૌધરીને જવા દેતા થયો વિવાદ, IELTS બેન્ડ કૌભાંડ મોટા માથાની સંડોવણી, IELTSની પરીક્ષા અમદાવાદ સ્થિત એજ્યુકેશન સંસ્થા પરીક્ષા લે છે, વિદેશ જવાના બેન્ડ કૌભાંડથી સંસ્થા પણ વિવાદમાં

Gujarat/આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજે પણ અનેક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે, અનેક જિલ્લાઓમાં રહશે વાદળછાયું વાતાવરણ, સીઝનનો 582.04MM વરસાદ અત્યાર સુધી નોંધાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy