Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat/સુરત: NIA-ATS ઓપરેશન હજુ પણ ચાલુ, ઝલીલ મુલ્લા ફરીથી SOG કચેરી પહોંચ્યો, ઝલીલ મુલ્લાની પૂછપરછ કરવામાં આવશે, ફરી આખો દિવસની પુછપરછ કરવામાં આવશે, NIAના ઉચ્ચ અધિકારી સુરત આવીને પૂછપરછ કરશે, ગઈ કાલે સાડા અગિયાર કલાક પુછપરછ ચાલી હતી, NIA અને ATSની ટીમ હજુ સુરતમાં ઉપસ્થિત

Gujarat/આણંદ: વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, કેમિકલ દ્વારા બનાવાતો હતો વિદેશી દારૂ, આંકલાવના ભેટાસી ગામે ચાલતી હતી મીની ફેકટરી, પેકિંગ કરવાનો સમાન, કેમિકલ ભરેલા કેરબા મળ્યા, આંકલાવ પોલીસે એક આરોપીને પકડી કરી કાર્યવાહી

vadodra/વડોદરાઃ સીઝનલ ફ્લૂના વધ્યા કેસ, ફ્લૂ,ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો, શહેરની હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ, સીઝનલ ફ્લૂ સહિત વાયરલના દર્દીઓમાં વધારો, ખાનગી લેબોરેટરીઓ દ્વારા ઉઘાડી લૂંટઃ MLA પટેલ, આરોગ્ય મંત્રીને MLA યોગેશ પટેલ કરશે રજૂઆત

Rajkot/રાજકોટઃ રાજકોટમાં સીંગતેલના ભાવમાં તેજી, સીંગતેલમાં રૂ. 5થી 10નો ભાવ વધારો, સીંગતેલના ડબ્બાના ભાવ 2800 ને પાર, પામ ઓઇલમાં રૂ. 100 વધ્યા, તહેવારો નજીક આવતા તેલના ભાવમાં વધારો, હાલ સિંગતેલનો ભાવ ડબ્બે 2700 થી 2800 નોંધાયો, પામ તેલના ભાવ 2050 થી 2150 નોંધાયો છે, કપાસ તેલના ભાવ 2450 થી 2500 નોંધાયો છે, સનફ્લાવર તેલ નો ભાવ 2550 થી 2600 નોંધાયો, તહેવાર નજીક આવતા ગૃહણીઓનું બજેટ ખોરવાયું

Somnath/સોમનાથ મંદિરે પત્રકારોના ધરણા, સોમનાથ ટ્રસ્ટે પત્રકારોને કવરેજ પર પ્રતિબંધથી રોષ, પત્રકારો મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા, કાળી પટી ધારણ કરી પત્રકારો ઉતર્યા ધરણા પર, પત્રકારોએ ધરણા સાથે કર્યા સુત્રોચ્ચાર, પત્રકારો છીએ, આતંકવાદી નથી

Gujarat/કેનેડાથી અમેરિકા જતાં 4 યુવાનો ઝડપાયા, મહેસાણાના ચારેય યુવાનોની ઘરપકડ, યુવકોને અમેરિકા મોકલવાનું મસમોટું કૌભાંડ, IELTS 8બેન્ડ પર અમેરિકા પહોંચ્યા યુવાનો, માંકણજ, ધામણવા ગામના યુવાનોની તપાસ, રામનગર,સંગણપુરગામના યુવાનોની પણ તપાસ, કેનેડાથી અમેરિકા બોટમાં જતા પકડાયા યુવાનો, અમેરિકાની કોર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો, કોર્ટમાં આ યુવકો અંગ્રેજી જ ન બોલી શક્યા, અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી, મુંબઈ એમ્બેસીએ મહેસાણા પોલીસને જાણ કરી, મહેસાણા SPએ SOG પોલીસને તપાસ સોંપાઇ, IELTS પરીક્ષા અને એજન્ટોની તપાસ શરૂ

vadorada/વડોદરામાં 78 સ્કૂલને VMCની નોટિસ, શાળાઓમાં મચ્છરના અને ગંદકીની સમસ્યા, DEOએ શાળાઓને કરી હતી સૂચના, પ્રિમોનસુન કામગીરી માટે કરી હતી સૂચના, શાળાની સફાઇ અંગે અપાઇ હતી ચૂચના, ટાંકી, શૌચાલયની સ્વચ્છતા અંગે જણાવ્યું હતુ

Rajkot/રાજકોટના મહાકાલેશ્વર મહાદેવ મંદિરથી લાઈવ, 200વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર, હજારો ભાવિકો દર્શન અને પૂજન અર્થે પહોંચ્યા, આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર, આજના દિવસનું હોય છે અનેરું મહત્વ, ભાવિકો જપ, તપ, વ્રત કરતા હોય છે આજે

vadodra/વડોદરા: દુષ્કર્મ આરોપી નવલ ઠક્કર કોરોના પોઝિટિવ, RTPCR ટેસ્ટમાં નવલ ઠક્કર કોરોના પોઝિટવ, સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયો, કોરોના ગાઇડલાઇનના ઉડયા હતા ધજાગરા, ગાઇડ લાઇન મુજબ આઇસોલેસશનમાં રખાશે, કોરોનાના નિયમોનું પાલન કરાવશે અધિકારીઓ ?

Maharastra/શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ, EDએ રાત્રે 12 વાગ્યે સંજય રાઉતની કરી ધરપકડ, EDની ઓફિસમાં 7 કલાકની પૂછપરછ બાદ ધરપકડ, પાત્રા ચોલ જમીન કૌભાંડમાં સંજય રાઉતની ધરપકડ, ED આજે સંજય રાઉતને PMLA કોર્ટમાં રજૂ કરશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy