vadodra/ વડોદરા: દુષ્કર્મ આરોપી નવલ ઠક્કર કોરોના પોઝિટિવ, RTPCR ટેસ્ટમાં નવલ ઠક્કર કોરોના પોઝિટવ, સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયો, કોરોના ગાઇડલાઇનના ઉડયા હતા ધજાગરા, ગાઇડ લાઇન મુજબ આઇસોલેસશનમાં રખાશે, કોરોનાના નિયમોનું પાલન કરાવશે અધિકારીઓ ?

Breaking News