PRESS CONFERENCE/ CM રૂપાણીની સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ, જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…CM રૂપાણી સવારે 10 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ, જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • CM રૂપાણી સવારે 10 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ
  • જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત
  • કેબિનેટ બેઠક પહેલા કરી શકે મોટી જાહેરાત
  • બીજી મહત્વની જાહેર પણ કરે તેવી શક્યતા

આપણ જુઓ – કેબિનેટની બેઠકમાં પાક નુકસાની પર થશે ચર્ચા,કોલ્ડવેવની આગાહી…Watch 7 AM News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…