Ahmedabad/અમદાવાદ: મિથેનોલના 6 વેપારીઓને નોટિસ, પોલીસનીં મિટીંગમાં હાજર ન રહેતા નોટિસ અપાઇ, અમદાવાદ CPએ તકેદારી માટે મીટિંગ યોજી હતી, 15 વેપારીઓમાંથી 6 વેપારીઓ હતા ગેરહાજર
Rajkot/શિવ ભક્તિમય બન્યું રાજકોટ, બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, પાણી, દૂધ, પંચામૃત, પુષ્પથી શિવજીનું પૂજન
Gujarat/કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, અચિંત શિયુલીએ અપાવ્યો ગોલ્ડ, વેઇટલિફ્ટિંગ ફાઇનલમાં કર્યું શાનદાર પ્રદર્શન, 313 કિગ્રા સાથે અચિંતનું શાનદાર પ્રદર્શન
Himachal Pradesh/હિમાચલ પ્રદેશ: કુલ્લુમાં ભારે વરસાદ, મણિકરણ ખીણમાં ભારે વરસાદ બાદ પૂર, મંડીમાં બિયાસ નદીનું જળસ્તર વધ્યું, ફસાયેલા 24 લોકોને સ્થાનિક લોકોએ બચાવ્યા
Gujarat/આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી, શિવાલયોમાં ગૂંજ્યા હર હર મહાદેવના નાદ, શિવાલયોમાં વહેલી સવારથી ભકતોની ભીડ, મહાદેવના મંદિરમાં પુજાનું અનેરુ મહત્વ
Botad/બોટાદમાં થયેલ કેમિકલકાંડ મામલો, સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના SPને સોંપાઈ, SP નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી તપાસ, અધિકારી જ્યોતિ પટેલ સહિતના અધિકારી કરશે ,તપાસ
mahuva/મહુવાઃ જાદરા નજીક બાલાજી ડ્રીહાઇડેશનમાં વિકરાળ આગ, લસણ પીલવાના પ્લાન્ટ માં આગ ભભુકી, આગને લઇને મહુવા ફાયર ફાઇટર ધટના સ્થળે, બે કલાક બાદ પણ આગ પર કાબૂ નહી, પ્લાટમાં આગ લાગતા ભારે નુકશાનની આશંકા
mangrol/માંગરોળ બંદર જેટીમાં તાપસ શરૂ઼, ભ્રષ્ટાચારની સંકાને લઈ તપાસની કરાઈ હતી માંગ, ગાંધીનગરથી મત્સ્યઉદ્યોગ કમિશ્નર સહિતની ટીમ પહોંચી, કમિશ્નરે માછીમારે સાથે કરી ચર્ચા વિચારણા, ડીઝાઈન,માપ સાઈઝમાં ફેરફારને લઈ ડેમેજ: માછીમારો, માછીમારોએ નિરાકરણ લાવવા કરી માંગ
Gujarat/રાજ્યના પશુપાલન મંત્રી જામનગરમાં, રાઘવજી પટેલે જામનગરની મુલાકાત લીધી, લમ્પી રોગચાળા મામલે જામનગરમાં બેઠક યોજાઈ, રસીકરણ અને સારવાર બાબતે માર્ગદર્શન અપાયું, લમ્પી રોગચાળા મામલે જામનગરમાં બેઠક યોજાઈ