Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot/રાજકોટનું મલિયાસણ બન્યું મૃતદેહોનું ઘર, 100થી વધુ પશુના મૃતદેહ રઝળતી હાલતમાં, તંત્રના પાપે ગ્રામજનો પરેશાન, શુ તંત્ર પાસે કોઈ આયોજન નથી?, વિકાસના બણગા ફૂકતુ કોર્પરેશન સવાલોના ઘેરામાં

Banaskantha/બનાસકાંઠાઃ ભાભરના ઉજ્જનવાડા ગામે હત્યાનો મામલો, આરોપીને આજીવન કેદની સાથે 10 હજારનો દંડ, દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો, 2014માં ભાભર પોલીસ સ્ટે. હદમાં બની હતી ઘટના

jetpur/જેતપુરના સામાં કાંઠા વિસ્તારમાં મારામારી, આશાપુરા ચોકમાં યુવાનોની મારામારી, બે યુવાનોને પહોંચી ઇજાઓ, પાનના ગલ્લે સામાન્ય બોલાચાલીમાં મારામારી, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ, પોલીસે ફરિયાદ નોંઘી હાથધરી કાર્યવાહી

Surat/સુરતઃ નેશનલ હાઇવે નં.48 બિસ્માર હાલતમાં, મુંબઈથી અમદાવાદ તરફ જતો હાઇવે બિસ્સામર, મહુવેજ ચારરસ્તા પાસે મસમોટા ખાડા, ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વસૂલાય છે ટોલટેક્સ, ખાડારાજને કારણે વાહનોને આર્થિક નુકશાન

Ahmedabad/અમદાવાદ પૂર્વમાં પાણી પૂરું પાડતી કેનાલમાં તપાસ, શેઢી શાખાની રાસ્ક-જીન્જર વિયરના વિસ્તારમાં તપાસ, 64 કિમી વિસ્તારમાં લેવાયા પાણીના સેમ્પલ, ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા લેવાયા સેમ્પલ, પ્રદુષણ બોર્ડના ચેરમેન પણ પહોંચ્યા વિયર પર, ખેડા જિલ્લા કલેક્ટર અને SP પણ ઘટના સ્થળે, AMCના અધિકારીઓ પણ જોડાયા તપાસમાં, અધિકારીઓએ યોજી મહત્વની બેઠક, કલેક્ટર,SP,પ્રદુષણ બોર્ડના ચેરમેન ઉપસ્થિત, કુદરતી અલગ પ્રકારની આલગી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલના રિપોર્ટ બાદ અપાશે અમદાવાદમાં પાણી

Gandhinagar/ગાંધીનગરઃ નાણાં વિભાગમાં બઢતી સાથે બદલી, વર્ગ 1ના સહાયક રાજ્ય વેરા કમિશનરની બદલી, 45 સહાયક રાજ્ય વેરા કમિશનરની બદલી, રાજ્યના 56 રાજ્ય વેરા બદલીના ઓર્ડર, 56 અધિકારીઓની બઢતી સાથે બદલી

Ahmedabad/અમદાવાદઃસોલા સિવિલમાં સ્વાઈન ફ્લુથી 1નું મોત, સિવિલ હોસ્પિટલમાં બે દર્દી દાખલ કરવામાં આવ્યા, મોહમ્મદ ખાન કુરેશી દર્દીનું સ્વાઈન ફ્લુથી મોત, સિવિલ ખાતે સ્વાઈન ફ્લુ માટે વોર્ડ ઊભો કરાયો હતો

Jamnagar/જામનગરઃકેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો વિરોધ, મહાનગરપાલિકામાં સભા ખંડ બહાર વિરોધ, લમ્પી વાયરસ મુદ્દે છે રાઘવજી પટેલની મીટીંગ, અધિકારીઓ સાથે મીટીંગ છે ચાલુ, કૈલાશ ગોહિલ નામના વ્યકિતએ કર્યો વિરોધ, રાઘવજી પટેલ સહિત સરકાર પર કર્યા પ્રહારો, વિરોધ દર્શાવતી વખતે કેબિનેટ મંત્રીને અભણ કહ્યા, પોલીસ કાફલો મનપા કચેરી ખાતે દોડી આવ્યો

Gujarat/રાજકોટ: જાહેરમાં મારામારીના CCTV આવ્યા સામે, જિલ્લા ગાર્ડન પાસે થયેલ મારામારીના CCTV, ગાળો બોલવાની ના પાડતાં યુવક પર હુમલો કરાયો, હર્ષદ સરવૈયા નામના યુવાન પર થયો હુમલો, યુવાન ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો, CCTV આધારે પોલીસે શરૂ કરી તપાસ, ગત 6 જૂનના રોજ બન્યો હતો બનાવ

Gujarat/ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, ભરતસિંહ સોલંકી ફરી સક્રીય થશે રાજકારણમાં, બોરસદ ખાતે કાર્યક્રમમાં કરી જાહેરાત, સ્વ.માધવસિંહ સોલંકીના જન્મ જયંતિનો હતો કાર્યક્રમ, ચૂંટણી આવતા રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy