Gujarat/પાલનપુર:ન.પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો વાયરલ, ટકાવારી અંગે જીલ્લા પ્રભારીને રજુઆતનો ઓડિયો, મહિલા નગરસેવકના પતિ અને નગરસેવકનો ઓડિયો, પાલિકાના ઉપપ્રમુખ હસમુખ પઢિયારની સામે રજુઆત, પૂર્વ પ્રમુખ પતિ સંજય જાની વિરુદ્ધમાં પણ ઓડીયોમાં રજુઆત, નગરસેવક, નગરસેવીકા જાગૃતિ પંડ્યાના પતિ વચ્ચે વાતચીત
Gujarat/સુરત: ડ્રોનથી દારૂના અડ્ડાઓ પર બાજનજર, સુરત જીલ્લા પોલીસ આવી એકશન મોડમાં, દેશીદારૂનું વેચતા તત્વો પર રખાઈ રહી છે બાજ નજર, નદી,ખાડીના કિનારા પર સતત ડ્રોનથી નજર, ચેકીંગ દરમિયાન પોલીસે છ જેટલી ભઠ્ઠી ઝડપી પાડી
Mumbai/રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર હંગામો, ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં, નિવેદનનો હવે શિવસેના દ્વારા વિરોધ, પ્રવક્તા સંજય રાઉતે કર્યું ટ્વિટ, મરાઠી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે- રાઉત
Gujarat/રાજ્યમાં 13 તાલુકામાં વરસાદ, કવાંટ તાલુકામાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ, અન્ય 12તાલુકામાં 1 ઈંચ કરતાં ઓછો વરસાદ, સવારે 6થી 10 સુધી 4 કલાકનો વરસાદ, ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી
Gujarat/વડોદરા: લઠ્ઠાકાંડની ઘટના બાદ પણ બૂટલેગરો સક્રિય, વરણામાની હદમાંથી 31 લાખનો વિદેશી દારૂ પકડાયો, રતનપુર એસ્ટેટ ખાતે ચાલતું હતું દારૂનું કટિંગ, કન્ટેનરમાં દારૂ લાવી સપ્લાય કરે તે પહેલા દારુ પકડાયો, દારૂ અને કન્ટેનર સહિત પાંચ વાહનો જપ્ત કર્યા, 51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગર રાકેશ જયસ્વાલે મંગાવ્યો હતો દારૂ, પોલીસે 6 આરોપીઓને વોન્ટેડ બતાવ્યા
Gujarat/વેરાવળના વન વિભાગના અધિકારી વિરૂદ્ધ ફરિયાદ, વન અધિકારી વિરૂદ્ધ નોંધાઇ વેરાવળમાં ફરિયાદ, સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ, RFO હરેશ ગલચરે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
Gujarat/બનાસકાંઠા: રાણપુર વચલા વાસમાં યુવકની હત્યા, યુવક પોપટજી ઠાકોરની અજાણ્યા શખ્સોએ કરી હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી, ગામના હનુમાન મંદિર પાસે મૃતદેહ ફેંકી હત્યારા ફરાર, ડીસા પોલીસે હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી
Gujarat/જામનગર:ઉદ્યોગપતિની GST ચોરી પ્રકરણમાં ધરપકડ, 2 ઉદ્યોગપતિની GST ચોરીમાં ધરપકડ, સ્ટેટ GSTએ રાત્રીના પકડી પૂછપરછ કરી, રૂા.32.58 કરોડની ખોટી વેરા શાખ મેળવ્યાનો ઘટસ્ફોટ, રૂા.181 કરોડના ખરીદ બીલ અન્વયે કરાઇ ધરપકડ, શાંતિ મેટલના ઋષભ પાંભરની કરાઇ ધરપકડ, એકટીવ મેટલના વરૂલ બંસલની ધરપકડ કરી
Gujarat/અમદાવાદ:RJ કૃણાલના પિતાના આપઘાત કેસ, 3 આરોપીના આગોતરા જામીન અરજી ફગાવાઇ, આરોપીઓના નામ સુસાઇડ નોંટમાં લખેલા હતા, તપાસ ગંભીર હોવાથી આગોતરા જામીન નહીં, આરોપીઓની પૂછપરછ જરૂરી હોવાનું કોર્ટનું તારણ
Gujarat/ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ, રેરાનો હુકમ ન માનનાર બિલ્ડરને દંડ ફટકાર્યો, બંગલોઝની સ્કીમ મુકી પૈસા લઇ કબ્જો આપ્યો ન હતો, નવા નરોડામાં કેદારનાથ બંગ્લોઝની સ્કીમ મુકી હતી, કબ્જો નહીં આપનાર રામેશ્વર ડેવલપર્સને દંડ કરાયો