Gujarat/ગુજરાતમાં કોરાનાથી ત્રણ ગણાં મોત ટીબીથી, 5 મહિનામાં 2675લોકોના મોત ટીબીથી થયા, ટીબીથી સૌથી વધુ મોતમાં ગુજરાત ત્રીજા સ્થાને, સાડા 5 વર્ષમાં કુલ 6.50 લાખથી વધુ લોકોને ટીબી, ગુજરાતમાં પ્રતિ માસ સરેરાશ 13 હજારને ટીબી થાય છે
Gujarat/રાજયના 14 જીલ્લા લમ્પી રોગ માટે નિયંત્રિત વિસ્તાર, આ વિસ્તારોમાં પશુ વેપાર મેળા નહીં યોજી શકાય, પ્રદર્શન અને રમતો પર પણ પ્રતિબંધ લદાયો, આ વિસ્તારમાં અવર જવર પણ નહી કરવાના આદેશ, અમરેલી,ભાવનગર અને બનાસકાંઠાનો સમાવેશ, જામનગર,જૂનાગઢ અને કચ્છનો પણ સમાવેશ
Gujarat/અમદાવાદ: ચિરીપાલ ગ્રુપ પર IT દરોડાનો મામલો, IT સર્ચમાં 800 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, 47 સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, એક સપ્તાહ સુધી સમગ્ર ઓપરેશન ચાલ્યું, સર્ચમાં 25 કરોડ રોકડા,15 કરોડની જવેલરી મળી, 20 જેટલા બેંક લોકર પણ મળી આવ્યા, 150 અધિકારીઓનો કાફલો સર્ચમાં જોડાયો હતો
Gujarat/સુરત APMC વિરુધ્ધ હાઇકોર્ટમાં જાહેરહીતની રીટ, APMC દ્વારા હોટલ-મોલ બનાવવાનો પ્રયાસ, ખેડૂતોના હિતને નુકસાન થવાની ગંભીર દહેશત, APMCની નિયમ વિરૂધ્ધ હોટલ બનાવવાની કાર્યવાહી
Gujarat/અમદાવાદ મ્યુનિસિપલ તંત્રનો મહત્વનો નિર્ણય, અર્બન હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે આરોગ્યલક્ષી ટેસ્ટ, 90 સ્થળે બ્લડ કાઉન્ટ ટેસ્ટની વ્યવસ્થા, પ્લેટલેટ કાઉન્ટ,ડાયાબિટીસ મળી 10 ટેસ્ટની વ્યવસ્થા, ઓગસ્ટ માસમાં સમગ્ર શહેરમાં મેડીકલ કેમ્પનું આયોજન
Gujarat/રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ રહેશે સૂકું, 4 દિવસ મહેસાણા,પાટણમાં વરસાદની શકયતા નહીવત, સાબરકાંઠા,સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતાઓ નહિવત, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની શકયતા નહિવત, 2 ઓગસ્ટના રાજ્ય ભરમાં વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat/ક્ચ્છ:ચરસના 10 પેકેટ કબ્જે કરાયા, BSFની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન કબ્જે કર્યું ચરસ, ક્રીક બોર્ડરમાં પેટ્રોલિંગ દરમિયાન મળ્યું ચરસ, ચરસનો જથ્થો મળતા BSFનું સઘન સર્ચ
Gujarat/મહેમદાવાદ: સરપંચ લાંચ લેતા ઝડપાયા, ઈવાયા ગ્રામપંચાયતના સરપંચ પકડાયા, સરપંચ વિષ્ણુ ચૌહાણ લાંચ લેતા ઝડપાયા, 25 હજારની લાંચ લેતા ઝડપાયા સરપંચ, મુરલીધર ટી સ્ટોલ ખાતેથી રંગે હાથ ઝડપાયા, સ્મશાન ગૃહની ગ્રાન્ટ પાસ કરાવવા માંગી હતી લાંચ
Gujarat/જામનગર:પશુ તબીબોની ઓડિયો ક્લિપ મામલો, પશુ ડોક્ટર મહેન્દ્ર ગોધાણીને કરાયા છે ફરજ મુક્ત, ફરજ મુક્ત ડો. મહેન્દ્ર ગોધાણીએ આપી પ્રતિક્રિયા, મદદનીશ ડોક્ટરે કોંગ્રેસના નેતાઓને આપી હશે ક્લિપ, મને ફસાવવા કોંગ્રેસનું રાજકીય ષડયંત્ર હોઈ શકે, સમગ્ર મુદ્દે તટસ્થ તપાસની માંગણી
Gujarat/સુરતઃ કામરેજમાં ગેસ બોટલ બ્લાસ્ટની ઘટના, ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે સુરત લવાયા, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કરાયા દાખલ, ગેસની બોટલ બ્લાસ્ટ થતા ત્રણેય દાઝ્યા હતા, કામરેજ પુલ નીચે બની હતી ઘટના