Gujarat/
અમદાવાદ મ્યુનિસિપલ તંત્રનો મહત્વનો નિર્ણય, અર્બન હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે આરોગ્યલક્ષી ટેસ્ટ, 90 સ્થળે બ્લડ કાઉન્ટ ટેસ્ટની વ્યવસ્થા, પ્લેટલેટ કાઉન્ટ,ડાયાબિટીસ મળી 10 ટેસ્ટની વ્યવસ્થા, ઓગસ્ટ માસમાં સમગ્ર શહેરમાં મેડીકલ કેમ્પનું આયોજન
