Gujarat/
જામનગર:પશુ તબીબોની ઓડિયો ક્લિપ મામલો, પશુ ડોક્ટર મહેન્દ્ર ગોધાણીને કરાયા છે ફરજ મુક્ત, ફરજ મુક્ત ડો. મહેન્દ્ર ગોધાણીએ આપી પ્રતિક્રિયા, મદદનીશ ડોક્ટરે કોંગ્રેસના નેતાઓને આપી હશે ક્લિપ, મને ફસાવવા કોંગ્રેસનું રાજકીય ષડયંત્ર હોઈ શકે, સમગ્ર મુદ્દે તટસ્થ તપાસની માંગણી
