Gujarat/લિસ્ટેટ બુટલેગરની ધરપકડનો મામલો, નાગદાન ગઢવી,વિનોદ સિંધીની થઈ હતી ધરપકડ, બંને બૂટલેગરોના બેંક એકાઉન્ટ કર્યા ફ્રીઝ, AFSL દ્વારા નાગદાન ગઢવીનો LVA ટેસ્ટ કરાયો, નાગદાન ગઢવીના હાથે લખાયેલી ડાયરી મળી, મોબાઈલમાંથી દારૂની હેરાફેરીના ઓડિયો ક્લિપીંગ મળ્યા, બૂટલેગરો આંગડિયા પેઢી મારફતે કરતા હતા વ્યવહાર, નાગદાન ગઢવીના રૂ.9 કરોડના વ્યવહાર કર્યાનું ખૂલ્યું, વિનોદ સિંધીના રૂ.35 કરોડના વ્યવહાર કર્યાનું ખૂલ્યું, બંને આરોપીના 20 બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ
Gujarat/રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ રહેશે સૂકું, 4 દિવસ મહેસાણા,પાટણમાં વરસાદની શકયતા નહિવત, સાબરકાંઠા,સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા નહિવત, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની શકયતા નહિવત, 2 ઓગસ્ટના રાજ્ય ભરમાં વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat/વડોદરાઃસિટી બસની અડફેટે વૃદ્ધાના મોતનો મામલો, સિટી બસ ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, રસ્તો ઓળંગી રહેલી વૃદ્ધાને સિટી બસે લીધી હતી અડફેટે, માંજલપુર નાકા નજીક સર્જાયો હતો અકસ્માત, અકસ્માત સર્જી બસ ચાલક ઘટના સ્થળેથી થયો હતો ફરાર
Gujarat/ભાવનગરઃ દર્દીની બાજુમાં પડ્યો સ્લેબ, મહુવા જનરલ હોસ્પિટલની ઘટના, દર્દીને સારવાર માટે ચડી રહ્યો હતો બાટલો, સારવાર દરમ્યાન માથાના ભાગ પાસે પડ્યો પોપડો, સદનસીબે કોઈપણ પ્રકારની ઇજા નહીં
Gujarat/અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટે.પરથી ઝડપાયો ગાંજો, રેલવે SOGએ 38 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ, કાલુરામ ગુજજર, હેતરામ શાહુની ધરપકડ, રાજસ્થાનથી અમદાવાદ લવાતો હતો ગાંજો, 3 લાખ 86 હજારની કિંમતનો ગાંજો ઝડપાયો
Gujarat/સસરાએ પુત્રવધૂ પર આચર્યું દુષ્કર્મ, અમદાવાદા નારણપુરા વિસ્તારની ઘટના, પરિણીતાની એકલતાનો લાભ લઈ આચર્યું કૃત્ય, ઘટનાની જાણ પતિ અને સાસુને કરતા આપી ધમકી, પરિણીતાને માર મારી કોઈને ન કહેવાની આપી ધમકી, પુત્રવધુએ નારણપુરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ, પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ
Gujarat/વડોદરા: આરોગ્ય તંત્ર આવ્યું એક્શનમાં, વિવિધ વિસ્તારમાં ફરી સઘન કામગીરી શરૂ કરી, અકોટા રામપુરામાં આવાસના મકાનો કામગીરી, ફોગીંગ, દવાનો છંટકાવ, પોરા નાશક કામગીરી શરૂ, સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના કેસોમાં વધારો, વડોદરામાં અત્યારસુધી ડેન્ગ્યુના 147 કેસ, ચિકનગુનિયાના 181 કેસ નોંધાયા છે, વાયરલ ફીવરના 3717, કોલેરાના 31 કેસ નોંધાયા
Gujarat/ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી, રાજકોટમાં આજ થી બે દીવસીય તાલીમનો પ્રારંભ, રાજકોટ, સૌરાષ્ટ્રના 10જિલ્લાના AEROની તાલીમ, કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ આપશે તાલીમ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ હોલમાં અપાશે તાલીમ
Gujarat/સુરેન્દ્રનગરઃ બોરમાં પડેલી બાળકીને બચાવ, રેસ્ક્યુટીમની 4 કલાકની જહેમત બાદ મળી સફળતા, સેનાનું સરાહનીય ઓપરેશન, બાળકીને સલામત રીતે બહાર કઢાઈ, બાળકીને માથાના અને હાથના ભાગે ઇજા, બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ, મનીષાને મળ્યુ નવું જીવન, ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામની ઘટના