Gujarat/બનાસકાંઠા:પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પાણી, ખિમાણાના ગણેશ પેટ્રોલ પંપનો વિડીયો વાયરલ, પેટ્રોલ-પાણી મિક્ષમાં અપાતું હોવાની ગ્રાહકની ફરિયાદ, માલિકને રજુઆત કરતા થાય તે કરી લોનો જવાબ, પુરવઠા અધિકારી તેમજ મામલતદારને કરાઇ જાણ, 3 કલાક થવા છતાં પેટ્રોલ પંપ પર કોઇ જ આવ્યું નહી,
Gujarat/સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજ પર કામ શરૂ, હેલ્થ મોનીટરીંગ અને લાઇટિંગનું કામ થયું શરૂ, એક તરફનો માર્ગ બંધ કરવામાં આવતા હાલાકી, વાહન ચાલકોને ભારે હાલાકીનો કરવો પડે છે, કેબલ બ્રિજનો ટ્રાફિક સરદાર બ્રિજ પર ડાયવર્ટ, ટ્રાફિકનું ભારણ વધતા ટ્રાફિક જામના દ્રશ્યો, કેબલ બ્રિજનો એક તરફનો ભાગ 1 મહિના માટે બંધ, રોંગ સાઈડમાં લોકો વાહન ચલાવતા હોવાથી અકસ્માતનો ભય
Gujarat/આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં ભક્તો ઉમટ્યા, પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ, ગનમેન, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહીતની સુરક્ષા, પ્રથમ દિવસે મંદિરની પ્રવેશ વ્યવસ્થા સફળ જોવા મળી, 6 લાઈનો વડે સ્ત્રી-પુરુષનો અલગ-અલગ પ્રવેશ, મંદિર પરિસર બહાર કરાઈ બેઠક વ્યવસ્થા, લોકોને ભક્તિ કરવા માટે ઉભી કરાઈ સુવીધા, હર હર ભોલેના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર, સોમનાથમાં ચાલશે 30 દિવસીય શિવોત્સવ
Gujarat/સુરત: મુસાફર પાસેથી 6 કરોડના હીરા જપ્ત, શારજાહની ફ્લાઈટમાં જતા મુસાફર પાસેથી મળ્યા હીરા, શારજહાંથી આવેલા મુસાફર પાસેથી 15 લાખના સોનું જપ્ત, શાહજહાં જતા મુસાફરની બેગમાંથી છ કરોડના હીરા મળ્યા, શારજહાથી આવેલા મુસાફરે નિયત કરતા વધુ સોનુ પહેર્યું હતું, બન્ને મુસાફરની અટકાયત કરવામાં આવી, કસ્ટમ અને ડી આર આઈ દ્વારા કાર્યવાહી
Gujarat/રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, રાજ્યમાં 19 જિલ્લાના 41 તાલુકામાં વરસાદ, તમામ 41 તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ, ચોમાસાની મોસમનો સરેરાશ 23.74 ઇંચ વરસાદ
Gujarat/જામનગરના ફલ્લા ગામ પાસે અકસ્માત, ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, ડીવાઈડર ક્રોસ કરી ટ્રક બસ સ્ટેન્ડમાં ઘૂસી, ટ્રક ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે મોત, પોલીસ અને 108 ટીમ ઘટના સ્થળે
gujarat-board-exams/વડોદરામાં કોરોના સાથે સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, છેલ્લા 15 દિવસથી સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો, એક મહિનામાં 60થી વધારે કેસો નોંધાયા, કેસોમાં વધારો થતા તંત્ર થયું દોડતુ, ગઈકાલે એક દિવસમાં સ્વાઇન ફ્લૂના 9 કેસ, ચારધામ યાત્રાથી પરત ફરેલા લોકોમાં સ્વાઇન ફ્લૂ
Gujarat/સુરેન્દ્રનગરઃ લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત, ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, 3 વ્યક્તિને પહોંચી ગંભીર ઇજા, પાણશીણા નજીક સર્જાયો અકસ્માત, પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ
Gujarat/PM મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જનું કરશે ઉદ્ઘાટન, બપોરે 2 કલાકે PM પહોંચશે અમદાવાદ એરપોર્ટ, 2.30 થી 3.45 વાગ્યા સુધી રાજભવનમાં કરશે રોકાણ, 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં શરૂ થશે કાર્યક્રમ, 5.30 વાગ્યે દિલ્હી જવા થશે રવાના
Gujarat/રાજ્ય સરકારનો સર્વેમાં ખુલાસો, વરસાદના કારણે થયેલ નુક્શાનનો કરાયો સર્વે, 9 જિલ્લામાં 2.42 લાખ હેક્ટર પાક ધોવાયો, 61 હજાર હેક્ટરમાં 33 ટકાથી વધુ નુક્શાન, છોટાઉદેપુરમાં સૌથી વધુ નુક્શાન થયું, છોટાઉદેપુરમાં 1.30 લાખ હેકટર વિસ્તારમાં અસર, ભારે વરસાદ બાદ હજારો હેક્ટર પાકનું ધોવાણ