Gujarat/ સુરત: મુસાફર પાસેથી 6 કરોડના હીરા જપ્ત, શારજાહની ફ્લાઈટમાં જતા મુસાફર પાસેથી મળ્યા હીરા, શારજહાંથી આવેલા મુસાફર પાસેથી 15 લાખના સોનું જપ્ત, શાહજહાં જતા મુસાફરની બેગમાંથી છ કરોડના હીરા મળ્યા, શારજહાથી આવેલા મુસાફરે નિયત કરતા વધુ સોનુ પહેર્યું હતું, બન્ને મુસાફરની અટકાયત કરવામાં આવી, કસ્ટમ અને ડી આર આઈ દ્વારા કાર્યવાહી

Breaking News