Gujarat/ સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજ પર કામ શરૂ, હેલ્થ મોનીટરીંગ અને લાઇટિંગનું કામ થયું શરૂ, એક તરફનો માર્ગ બંધ કરવામાં આવતા હાલાકી, વાહન ચાલકોને ભારે હાલાકીનો કરવો પડે છે, કેબલ બ્રિજનો ટ્રાફિક સરદાર બ્રિજ પર ડાયવર્ટ, ટ્રાફિકનું ભારણ વધતા ટ્રાફિક જામના દ્રશ્યો, કેબલ બ્રિજનો એક તરફનો ભાગ 1 મહિના માટે બંધ, રોંગ સાઈડમાં લોકો વાહન ચલાવતા હોવાથી અકસ્માતનો ભય

Breaking News