Ahmedabad/ કાર ચાલકે વાહનોને લીધા અડફેટે, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદમાં કાર ચાલકે વાહનોને લીધા અડફેટે શાસ્ત્રીનગર પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત ટી સ્ટોલ પાસે પાર્ક કરેલા વાહનોને લીધા અડફેટે લોકોમાં અફરાતફરી ફેલાઈ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ  

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદમાં કાર ચાલકે વાહનોને લીધા અડફેટે
  • શાસ્ત્રીનગર પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત
  • ટી સ્ટોલ પાસે પાર્ક કરેલા વાહનોને લીધા અડફેટે
  • લોકોમાં અફરાતફરી ફેલાઈ
  • અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ