Gujarat/વડોદરાઃ દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધ્યુ, શ્રી ગુરૂ જગાજી મહારાજ વિદ્યામંદિરમાં કોરોનાની એન્ટ્રી, વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ, ધો.10 ની વિદ્યાર્થિનીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા
Gujarat/સુરતઃ ભાજપના સંગઠનો પહોંચ્યા માંડવી ડેપો, મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ પહોંચ્યા માંડવી ડેપો, ST ડેપો પર મુસાફરો બાદ ભાજપ સંગઠનનો હલ્લાબોલ, ગઇકાલે મંતવ્ય ન્યૂઝે પ્રકાશિત કર્યો હતો અહેવાલ, આગેવાનોએ હલ્લાબોલ કરતા ઘર્ષણની પરિસ્થિત સર્જાઈ
Gujarat/પીએમ મોદીનો સાબરકાંઠાની મહિલાઓ સાથે સંવાદ, પશુપાલક મહિલાઓ સાથે કર્યો સંવાદ, પીએમ મોદીએ સાબરકાંઠાની યાદો વાગોળી, દિકરીઓને ભણાવજોઃ પીએમ મોદી, ડેરીમાંથી સારો વધારો મળે છેઃ પીએમ
Gujarat/વડોદરાઃ યુવતીના મોતને લઇને કોંગ્રેસનો વિરોધ, કોલેરાના કારાણે થયું હતું યુવતીનું મોત, અધિકારીએ કાર્યકરને લાફો માર્યાનો આક્ષેપ, ધરણાં પ્રદર્શન દરમ્યાન માર્યો હોવાનો આક્ષેપ, પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની કરી અટકાયત, કોંગ્રેસ દ્વારા વોર્ડ નં 8ની ઓફિસ ખાતે કર્યો હતો દેખાવો
Gujarat/મહેસાણાઃ જિલ્લા ભાજપ દ્વારા ધરણાં, તોરણવાળી માતાના ચોકમાં ધરણાં, રાષ્ટ્રપતિના અપમાન મુદ્દે ધરણાં, રાષ્ટ્રપતિ માટે અપમાનજનક શબ્દોનો વિરોધ, ભાજપ દ્વારા ધરણાં કાર્યક્રમ કરી વિરોધ નોંધાવ્યો
Gujarat/મોરબીઃ માળીયા હાઇવે પર લૂટની ઘટના, મની ટ્રાન્સફર પેઢીનો કર્મચારી લૂંટાયો, ધોળા દિવસે પેઢીનો કર્મચારી લૂંટાયો, રૂ. 7.25 લાખની લૂંટ કરી શખ્સો ફરાર, મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી, 4 શખ્સો બાઇક લઇને આવ્યા હતા
India/સંસદ પરિસરમાં સોનિયા-સ્મૃતિની વચ્ચે બોલાચાલી, સ્મૃતિને સોનિયાએ કહ્યું- ડોન્ટ ટોક ટુ મી, સોનિયાએ ભાજપની સાંસદોને ધમકાવ્યા: નિર્મલા સીતારમણેનિર્મલા સીતારમણે અધીરના નિવેદનને લૈંગિક ભેદભાવ ગણાવ્યા
Gujarat/અમરેલીઃ સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, લિખાલા, ખડસલી, છાપરી સહિતના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદથી શેરીઓમાં વહેતા થયા પાણી, ધોધમાર વરસાદથી જગતના તાત ખુશખુશાલ
Gujarat/બરવાળા કેમિકલ કાંડ મામલો, ગ્રહ વિભાગ કુલ 8 સામે કાર્યવાહી, 2 PSI,1 DYSP સહિત 1 CPIને કરાયા સસ્પેન્ડ, બોટાદ જિલ્લા એસપીની કરવામાં આવી બદલી, DYSP એસ.કે.ત્રિવેદીન સસ્પેન્ડ, CPI સુરેશ ચૌધરી સસ્પેન્ડ, બરવાળા PSI ભગીરથસિંહ વાળા સસ્પેન્ડ, રાણપુર PSI એસ.ડી.રાણાને કરાયા સસ્પેન્ડ, કરનરાજ વાઘેલા બોટાદ SPની બદલી, અમદાવાદ ગ્રામ્ય SP વીરેન્દ્રસિંહ યાદવની બદલી, ધોળકા DYSP એન.વી.પટેલ સસ્પેન્ડ, ધંધુકા PI કે.પી.જાડેજા સસ્પેન્ડ