Gujarat/વડોદરામાં ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની ગોરવા વિસ્તારમાં રેડ, બેફામ દારૂના વેપલાને પાડયો ખુલ્લો, 57 લોકોના મોત બાદ પણ વડોદરા પોલીસ નિંદ્રામાં
Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, સુરતમાં મંતવ્ય ન્યૂઝે કરી હતી LIVE રેડ, કીમ પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, પીએસઆઇ પી.જે.પંડયાને કરાયા સસ્પેન્ડ, અન્ય બે હેડ કોન્સ્ટેબલને પણ કરાયા સસ્પેન્ડ, જીલ્લા પોલીસ વડાએ કર્યા આદેશ, દારૂની ભઠ્ઠીના અહેવાલ પ્રસારીત કર્યા હતા, કઠોદરામાં ચાલતી હતી દારૂની ભઠ્ઠીઓ
Gujarat/VMC તાત્કાલિક અસરથી બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મેયરની બેઠક, વડોદરાઃવધતા રોગચાળાને કાબુમાં લેવા બેઠકનું અનુમાન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની મિટીંગમાં ગેરહાજરી, પાણી ભરાયેલા વિસ્તારમાં કામગીરી કરવા કહ્યુ હતુ, શહેરમાં પાણી જન્યરોગચાળો વકરતા તંત્ર હરકતમાં, મેયર કેયુર રોકડીયાએ કર્યા કડક સુચનો, વડોદરામાં અત્યાર સુધી 20 ઇંચ જેટલો વરસાદ, વરસાદને કારણે રોગચાળો વકરે નહી તેની તાકીદ, રોગચાળો અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, આરોગ્ય અધિકારીઓને મેયરની કડક સુચના, એક સપ્તાહ સુધી શહેરભરમાં દવાનો છંટકાવ કરો, ડેન્ગ્યુ રોગને વધતો અટકાવવા મેયરની તાકીદ, જયાં પણ ખાડાઓ દેખાય ત્યાં દવા છાંટો, ડેન્ગ્યુ અટકાવવા નાગરિકોને સમજાવવામાં આવશે, જ્યાં પાણી ભરાયુ હશે તેનાં વિરૂદ્ધ કડક કાર્યવાહી, નોટીશ આપી કાર્યવાહી કરવા મેયરની સુચના
Gujarat/નાચકે દીખાઉ ગોરી, નાચકે દીખાઉ, દારૂ પીને ડાન્સનો વીડિયો થયો વાયરલ, રાજકોટમાં વધુ એક વીડિયો થયો વાયરલ, દારૂ બંધી બાદ પણ પીવાઈ રહ્યો છે દારૂ, બંધ ઓફિસમાં થઈ રહેલી દારૂ પાર્ટીનો વીડિયો, બુધવારે રાત્રીના સમયે થઈ હતી પાર્ટી : સૂત્રો, વીડિયોમાં દેખાઇ રહ્યા છે 15 વ્યક્તિઓ, વીડિયો માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાની ચર્ચા, મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી
Gujarat/રાજકોટઃ દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ, શાપર વેરાવળનો વીડિયો થયો વાયરલ, ખુલ્લેઆમ દેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું છે, મહિલા બુટલેગર જાહેર દારૂનો કરે છે વેપલો, મંતવ્ય વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટિ
Gujarat/રાજ્યના કેબિનેટ મંત્રી પર સનસનીખેજ આરોપ, મંત્રીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો દાવો, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સામે લાગ્યા આરોપ, પીડિત મહિલાના પૂર્વ સરપંચ પતિએ કર્યા આક્ષેપ, ખેડાના હલદરવાસના પૂર્વ સરપંચ છે મહિલાના પતિ, ‘4થી 5 વર્ષ સુધી સતત કર્યું શારીરિક શોષણ’, પૂર્વ સરપંચે ખેડાના એસપી પાસે માગ્યો ન્યાય
Gujarat/આણંદ:પાર્ટી ડ્રગ્સ સાથે 4 આરોપી ઝડપાયાનો મામલો, ચાર પૈકી 1 આરોપી ભાજપના નેતાનો પુત્ર, રાજકોટના તાલુકા ભાજપ મંત્રી સુરેશ રૈયાણીનો પુત્ર, સુરેશ રૈયાણીનો પુત્ર રોહન ડ્રગ્સ સાથે ઝડપાયો
Gujarat/આજે વરસાદનું જોર ઘટ્યું, માત્ર 10 જ તાલુકામાં વરસાદ, તમામ 10 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, છોટાઉદેપુરમાં 4 કલાકમાં માત્ર 12 મીલીમીટર, સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ, હવામાન વિભાગે વરસાદનું જોર ઘટવાની કરી છે આગાહી
Gujarat/રાજકોટ:વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, જસદણ વિ.સભામાંથી ભરત બોધરા નહીં માંગે ટિકિટ, બોધરા બાવળિયા વોર વચ્ચે પાટીલની બાવળિયાને ટકોર, પેજ કમીટીનું કામ પૂર્ણ કરવા બાવળિયાને પાટીલની ટકોર, રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોમાં ચર્ચાનો વિષય, કથિત ઓડિયો થયો વાયરલ