Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ: પીલે પીલે પર દારૂ પીને ડાન્સ ભારે પડયો, 4 યુવાનોમાંથી એક યુવાનની અટકાયત કરાઇ, જસદણમાં દારૂ પીને ડાન્સનો વિડીયો થયો હતો વાયરલ, મફતિયાપરાનો 3 મહિના પહેલાનો વિડીયો, રાહુલ મનોજ સોલંકી નામના યુવાનની અટકાયત, પોલીસ દ્વારા અન્ય યુવાનોની શોધખોળ કરવામાં આવી

Gujarat/સુરતમાંથી મુંબઈ ક્રાઇમ બ્રાંચે કરી અટકાયત, ગેગસ્ટર છોટા શકીલના નામે આપી હતી ધમકી, મુંબઈના ઉદ્યોગપતિને ફોન કરી આપી હતી ધમકી, અસલમ, ઇલ્યાસ અને આરીફ કરી અટકાયત, ત્રણેય શખ્સોએ 50 લાખની માંગી હતી ખંડણી

Gujarat/સુરત: ક્રિપ્ટોના નામ પર 20 લાખની ઠગાઈ, સાઇબર ક્રાઇમે આરોપીને મહારાષ્ટ્રથી પકડ્યો, ટેલિગ્રામમાં જાહેરાત જોઈ 29.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા, વેપારીને માત્ર 9.50 લાખના ક્રિપ્ટો મળ્યા હતા, વેપારીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ

Gujarat/અમદાવાદ:ચિરીપાલ ગૃપ પર IT દરોડા મામલો, ITએ દરોડા દરમ્યાન 26 કરોડની રોકડ કબ્જે કરી, દરોડામાં 1.7 લાખના અમેરિકી ડોલર પણ મળ્યા, 11 કરોડના દાગીના પણ મળી આવ્યા, 29થી વધુ લોકર સીલ કરવામાં આવ્યા, સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા

Gujarat/તીસ્તા R.B. શ્રી કુમારની જામીન અરજી મામલો, જામીન અરજી પર આજે થઈ શકે છે ચુકાદો, સેશન્સ કોર્ટમાં આજે ચુકાદાની સંભાવના,

Gujarat/બોટાદ કેમિકલ કાંડ મામલે મોટો ખુલાસો, AMOS કોર્પોરેશન પાસે નથી AMCનું લાઇસન્સ, લાઇસન્સ વગર ચાલી રહી છે AMOS કોર્પારેશન, AMOS કોર્પોરેશનના મલિક છે સમીર પટેલ, કંપનીની વેબસાઇટમાં પ્રતિષ્ઠિત કંપનીના ડિસ્ટ્રીબુટર, GNFC,INDIAN POTAS કંપનીના ડિસ્ટ્રીબુટર, સમીર પટેલ પર કયા નેતાના આશીર્વાદ ?, સમીર પટેલના ત્યાં નોકરી કરતો જયેશે મિથેનોલ ચોરી કર્યું, સમીર પટેલે મિથેનોલ ચોરીની ફરિયાદ કેમ ના નોંધાવી

Gujarat/વડોદરાઃ MS યુનિ. ફરી આવી વિવાદમાં, બે વિદ્યાર્થીઓ જુથ વચ્ચે મારામારી, યુનિવર્સીટીના બહારના યુવાનો દ્રારા મારામારી, એનએસયુઆઇના બે જુથ વચ્ચે કકળાટ, પુર્વ જીએસ વ્રજ પટેલની હાજરીમાં બબાલ, આવનારી વિદ્યાર્થી સંઘની ચુંટણી લઇને વર્ચસ્વની લડાઇ

Gujarat/રાજકોટઃ અમૂલ પ્લાન્ટને લઇને મહત્વના સમાચાર, રાજ્ય સરકારે ગઢકા ખાતે પ્લાન્ટને આપી મંજૂરી, ગઢકા ખાતે 100 એકર જમીનની કરાઈ ફાળવણી, સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો થશે ઉપયોગ, આ પ્લાન્ટમાં તૈયાર કરાશે દૂધનો પાઉડર, ડેરીના ચેરમેને કરી સત્તાવાર જાહેરાત, ગોરધન ધામેલિયાએ કરી જાહેરાત

Gujarat/રાજ્ય સરકારે જાહેર કર્યું વર્ષ 2023-24નું શૈક્ષણિક સત્ર, 241 દિવસનું રહશે શૈક્ષણિક સત્ર, ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા 10થી 18 ઓક્ટોબરમાં લેવાશે, 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન, ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા 23 માર્ચ 2023થી શરૂ, 1 મેથી 5 જૂન સુધી હશે 35 દિવસનું ઉનાળુ વેકેશન

Gujarat/અમદાવાદના ધંધુકામાં ફરી મેઘ મહેર, સાંજે વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર વહેતા થયા વરસાદી પાણી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy