Gujarat/
અમદાવાદ:ચિરીપાલ ગૃપ પર IT દરોડા મામલો, ITએ દરોડા દરમ્યાન 26 કરોડની રોકડ કબ્જે કરી, દરોડામાં 1.7 લાખના અમેરિકી ડોલર પણ મળ્યા, 11 કરોડના દાગીના પણ મળી આવ્યા, 29થી વધુ લોકર સીલ કરવામાં આવ્યા, સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા
