Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા વોર્ડ નં. 12 ખાતે પાણી ભરાવાની સમસ્યા, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પહોંચ્યા વિસ્તારમાં, એક મહિનાથી સોસાયટીના રસ્તા બહાર પાણી, વહીવટી તંત્રની નિષ્કાળજી, કોંગ્રેસ પ્રમુખે ગટરનું બંધ ઢાંકણુ ખોલ્યુ

Gujarat/બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો, 4 કલાકે ડેમની જળ સપાટી 552.45 ફૂટ નોંધાઈ, ડેમની ભયજનક સપાટી 604 ફૂટ, હાલમાં 1,177 ક્યુસેક પાણીની આવક,જાવક નીલ, ડેમમાં ટોટલ 8.41 ટકા જ પાણી, ડેમમાં બે ફૂટ જેટલા નવા નીરની આવક, ડેમ જોવા માટે લોકોનો ધસારો, જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ,

Gujarat/મહેસાણાઃ ધરોઈ ડેમની જળ સપાટી પહોંચી 600 ફૂટ, હાલની ડેમની જળ સપાટી 600.71 ફૂટ થઈ, ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ, ધરોઈ ડેમમાં 10833 વરસાદી પાણીની આવક, ધરોઈ ડેમમાં હાલનો કુલ પાણીનો જથ્થો 36.07%,

Gujarat/રાજ્યના 75 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતા તાલુકમાં સૌથી વધુ વરસાદ, દાંતા તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, કપરાડા તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, ધાનેરા તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 70 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી બપોરે 2 સુધી 8 કલાકનો વરસાદ,

Gujarat/ભાજપ નેતા મિથુન ચક્રવતીના દાવાથી બંગાળની રાજનીતિમાં ભૂકંપ, મિથુનનો દાવો- ટીએમસીના 38 સભ્યો અમારા સંપર્કમાં, 38માંથી 21 ધારાસભ્યો સીધા મારા સંપર્કમાં- મિથુન ચક્રવર્તી, મિથુને પહેલી વાર ભાજપ ધારાસભ્યોની બેઠક કરી,

Gujarat/કેબિનેટ બેઠક પર જીતુ વાઘાણીએ યોજી પ્રેસ, લમ્પી વાયરસને લઇને સરકાર એક્શનમાં, 14 જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસની અસર, પશુઓને જિલ્લા બહાર લઈ જવા પર પ્રતિબંધ, પશુઓ માટે રસીકરણ કામગીરી પુરજોશમાંઃ વાઘાણી,

Gujarat/અમદાવાદઃ સરદારનગરમાં નકલી પોલીસનો પર્દાફાશ, નકલી પોલીસ બની મચાવતો હતો આતંક, શંકા જતા પોલીસને બોલાવતા હકીકતનો પર્દાફાશ, બનાવટી આઈકાર્ડ સાથે આરોપીની ધરપકડ, સરદારનગર પોલીસે હાથધરી કાર્યવાહી,

Gujarat/બરવાળા કથિત લઠ્ઠાકાંડના રાજકોટમાં પડઘા, રાજકોટ DCP ઝોન-1 LCBએ કરી લાલ આંખ, શહેરના લાતીપ્લોટમાં પાડ્યા દરોડા, અખાદ્ય ગોળના 310 જેટલા ડબ્બા કર્યા કબ્જે, બોલેરો કાર સાથે કુલ રૂ.5.32 લાખનો મુદ્દામાલ જપ્ત, અખાદ્ય ગોળનો દેશી દારૂમાં થતો હોય છે ઉપયોગ, નિલેષ સાતા નામનો શખ્સ ગોળ વેચતો હોવાનું આવ્યુ સામે,

Gujarat/લઠ્ઠાકાંડ બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી, 24 કલાકમાં 263 લીટર દેશી દારૂ કર્યો જપ્ત, 1,840 લીટર આથા સાથે 42 આરોપીની ધરપકડ, દારૂની પ્રવૃતી કરતા ઇસમો પર લાલ આંખ, કુલ 46 પ્રોહીબીશનના કેસો શોધી દારૂ કરાયો જપ્ત, 187 પ્રોહીબીશન બુટલેગર્સનું કરાયું ચેકિંગ, શાપર વેરાવળ GIDC ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મળ્યા કેસ, કુલ 12 પ્રોહીબીશનના કેસો શોધાયા, અન્ય પોલીસ સ્ટે.માંથી કુલ 34 કેસો શોધાયા,

Gujarat/વારાણસીઃ ગંગામાં આવેલા પૂરને લઇને તમામ 84 ઘાટ જળમગ્ન થયા,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy