Gujarat/અરવલ્લી: બાયડના ગાબટમાં કેદ થયા દારૂના અડ્ડા, સાઠંબા પોલીસ મથક હદમાં છે દારૂના અડ્ડા, ગાબટમાં રહેણાંક વિસ્તારમાં જ દારૂનો વેપલો, કેમેરો જોઈ પોટલી નાખી દેતા દારૂડિયા,
Gujarat/વડોદરા: લઠ્ઠાકાંડના 48 કલાક બાદ પોલીસ જાગી, કરજણ પોલીસે બુટલેગરો ઉપર તવાઈ બોલાવી, ગંધારા,ધાવાટ,કરમડી,કંડારી ગામ ખાતે કરાઇ રેડ, રેડ કરી દેશી દારૂ અને વોસનો નાશ કર્યો, હાટડીઓ તોડફોડ કરી અડ્ડાઓનો નાશ કર્યો,
Gujarat/ભાવનગર: લઠ્ઠાકાંડના 13 દર્દીઓ ભાગી ગયા, પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી ભાગ્યા, સિવિલ સર્જનએ 13 દર્દીઓ ભાગી ગયાનું સ્વીકાર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં દર્દીઓ ભાગી ગયા, પોલીસે દર્દીઓની યાદી બનાવી શોધખોળ શરૂ કરી, હોસ્પિટલમાં સુરક્ષાને લઇને પણ ઉભા થયા પ્રશ્નો,
Gujarat/ભાવનગર: લઠ્ઠાંકાંડના 13 દર્દીઓ ભાગી ગયા, પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી ભાગ્યા, સિવિલ સર્જનએ 13 દર્દીઓ ભાગી ગયાનું સ્વીકાર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં દર્દીઓ ભાગી ગયા, પોલીસે દર્દીઓની યાદી બનાવી શોધખોણ શરૂ કરી, હોસ્પિટલમાં સુરક્ષાને લઇને પણ ઉભા થયા પ્રશ્નો,
Gujarat/અતિવૃષ્ટિથી ગુજરાતના 4000 ગામમાં સર્વે, વરસાદથી પ્રભાવિત 2300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ, રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન, સર્વે પૂર્ણ થયા બાદ જાહેર કરાશે સહાય પેકેજ, SDRFના ધારા ધોરણ મુજબ ચુકવાશે સહાય,
Gujarat/વ્યાજખોરના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા, અમદાવાદના અસલાલી વિસ્તારની ઘટના, ઝેરી ગોળીઓ ખાઈ કર્યું મોતને વ્હાલું, બે વ્યક્તિના નામે લખી સ્યુસાઇડ નોટ, મૃતકે આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો, 2 લાખની સામે 18 લાખ ચુકવ્યા, છતાં પણ વ્યાજખોર આપતો હતો ત્રાસ, બાઈક, સોનાની વીંટી સહિતના દાગીના પણ પડાવ્યા, મૃતકની જમીન પચાવી લેવા કર્યુ દબાણ, અસલાલી પોલીસે હાથધરી તપાસ,
Gujarat/લઠ્ઠાકાંડ અંગે ધંધુકામાં કાર્યવાહી, ધંધુકા પોલીસે વધુ 6 આરોપીઓની કરી ધરપકડ, IPCની 302 સહિત અન્ય કલમો હેઠળ નોંધાયો ગુનો,
Gujarat/ભાવનગરમાં લઠ્ઠા કાંડના દર્દીઓની સારવાર, ભોગ બનેલા દર્દીઓનો સિવિલમાં અવિરત પ્રવાહ શરૂ, દર્દીઓની સંખ્યામાં 2 દર્દીઓનો વધારો, અત્યાર સુધી કુલ 100 દર્દીઓને સારવાર અર્થે લવાયા, જેમાંથી 18 દર્દીઓના સારવાર દરમ્યાન મોત, હાલ 82 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ,
Gujarat/રાજ્યના 43 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, સતલાસણા અને વડાલી તાલુકામાં 1-1 ઇંચ વરસાદ, અન્ય 41 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી બપોરે 12 સુધીનો વરસાદ, ગાંધીનગર સ્થિત એેસઇઓસીએ આપ માહિતી,
Gujarat/રાજકોટઃ લઠ્ઠાકાંડને લઈ NSUIનો વિરોધ, કોટેચા ચોકમાં કરવામાં આવ્યો વિરોધ, NSUI પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં વિરોધ, પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત,