Gujarat/ઈડીના અધિકારો વિરુદ્ધ થયેલી અરજીનો મામલો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી, સુપ્રીમ કોર્ટે ઈડીના અધિકારોને યોગ્ય ગણાવ્યા, ઈડી દ્વારા ધરપકડ મનમાની નથીઃ સુપ્રીમ કોર્ટ, ધરપકડ, સંપત્તિ જપ્તીની ઈડીની સત્તા કોર્ટે યથાવત રાખી,
Gujarat/ધંધુકામાં લઠ્ઠો પીને મરેલા યુવાનને દફનાવી દેવાયો, આકરું ગામના યુવાનનું લઠ્ઠાંકાડમાં થયુ હતુ મોત, મહેશ નામના યુવાને પણ દારૂ પીતા મોત થયું હતું, પોલીસને જાણ થતાં યુવાનનો મૃતદેહ કઢાયો બહાર, દફનાવી દેવાયેલ લાશને બહાર કાઢવામાં આવી, પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો,
Gujarat/વડોદરા: પોલીસ કેવી રીતે રોકશે દારૂ, દારૂના દુષણ માટે જનતા પણ જવાબદાર, મંદિરમાં ભગવાનને ચઢાવાય છે દારૂ, વર્ષોથી દારૂબંધી છતાં પ્રસાદમાં દારૂનું ચલણ, માંજલપુરના જીવામામાના મંદિરે ચઢે છે દારૂ, દારુ સિગરેટનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, 100 વર્ષોથી દારુ ચઢાવવાની પરંપરા રોકાઇ,
Gujarat/સુરતઃ ડીંડોલીમાં નોંધાઈ પોકસો હેઠળ ફરિયાદ, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કોશિશ, બૂમાબૂમ કરતા આરોપી બાળકીને મૂકી ફરાર, બાળકીએ પિતાને જણાવતા સમગ્ર ઘટના, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી,
Gujarat/બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડનો મામલો, લઠ્ઠાકાંડમાં નાસ્તો ફરતો આરોપી પકડાયો, જટુભા લાલુભા રાઠોડની પોલીસે કરી ધરપકડ, આરોપીની સાવલીના પરથમપૂરા ગામેથી કરી ધરપકડ, ઘટના બાદ ભાગીને તેના સબંધીના ઘરે રોકાયો હતો, આરોપીને બોટાદ પોલીસને સોંપી દેવાયો,
Gujarat/સુરત: માંડવી ડેપોમાં મુસાફરોનો હલ્લાબોલ, કિમ GIDCનાં મુસાફરોએ હલ્લાબોલ કર્યો, અનિયમિત બસોના રુટોથી નોકરિયાતો પરેશાન, નોકરીએ મોડા પડતા આર્થિક નુકશાન ભોગવવું પડે છે, ડેપો સંચાલકોની મનમાની સામે લોકોનો વિરોધ,
Gujarat/રાજ્યના 29 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, સતલાસણા તાલુકામાં 1 ઇંચ વરસાદ, વડાલી તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ, અન્ય 26 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવાર થી વરસાદનું જોર ઘટ્યું,
Gujarat/કચ્છ:અબડાસાના MLA કોરોના સંક્રમિત, અબડાસાના MLA પ્રદ્યુમનસિંહ જાડેજાને કોરોના, ધારાસભ્યએ ટ્વીટ કરીને આપી જાણકારી, ગાંધીનગર સ્થિત ઘરમાં થયા ક્વોરન્ટાઈન,
Gujarat/મહેસાણા: સતલાસણાના ભાટવાસ ગામનો બનાવ, ધોળે દહાડે રીંછ દુકાનમાં ત્રાટક્યું, વારંવાર રીંછ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવે છે, તાજેતરમાં બીજીવાર રીંછ નજીકના ગામમાં આવ્યું, દુકાનમાંથી બિસ્કીટ, નાસ્તાના પેકેટ લઇ ગયું,
Gujarat/સુરતઃપાંડેસરા નાગસેન નગરનો વીડિયો વાયરલ, દારૂ પીવા રીતસર લોકોનો મેળો જામ્યો, દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ, વીડિયોમાં એક ઈસમ દેશી દારૂ લઈ જતો દેખાય છે, બોટાદની ઘટના બાદ પણ સુરતમાં વેચાઈ રહ્યો છે દારૂ,